Cli

અડધી રાતે બબાલ અમિતાભના પ્રોડ્યુસર પરાગ સંઘવીની ધરપકડ…

Bollywood/Entertainment Breaking

ખરાબ દિવસો બોલીવુડનો પીછો છોડી રહ્યા નથી બૉલીવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિ રાજકુન્દ્રાની ધરપકડથી શરૂ થયેલ આ સિલસિલો આર્યન ખાનને જેલ મહાઠગ સુકેશના જેકલીન ફર્નાડિસ ના સબંધ અને પનામા પેપરમાં આશ્વર્યથી પુછતાજ બાદ મશહૂર પ્રોડ્યુસર પરાગ સંઘવી સુધી આવી ગયો છે.

વર્ષ પૂરું થવાની તૈયારી છે પરંતુ બોલિવુડની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી સલમાન ખાનની ફિલ્મ પાર્ટનર અને અમિતાભ બચ્ચનની સરકાર જેવી ફિલ્મોના પ્રોડ્યુસર પરાગ સંઘવીને ગઈ કાલે ધરપકડ કરવામાં આવી તેના પહેલા મની લોન્ડરીગ મામલે પરાગની કેટલીક જગ્યાએ તપાસ થઈ હતી.

25 ડિસેમ્બર સુધી પ્રાગ પોલીસની હિરાસતમાં રહેશે પરાગ સાથે કાર્યવાહી પૈસાની અવેદ્ય હેરાફેરી કેસમાં થઈ છે પ્રગની ધરપકડ થતા બોલીવુડમાં હલચલ મચી ગઈ છે પરાગના બધા મોટા એક્ટરથી નજીકના સબંધો છે પરાગ અત્યારે પણ કેટલીક મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરી થયા છે તેમની ધરપકડથી ફિલ્મો પર પણ તલવાર લટકી ગઈ છે.

અત્યારે તો પરાગ સંઘવી 25 ડિસેમ્બર સુધી હિરાસતમાં રહેશે પરંતુ એમને વધુ પણ રહેવું પડી શકે છે જેના કારણે એમની અવાનરી કેટલીક ફિલ્મો પર અસર પડી શકે છે બોલીવુડમાં એક પછી એક ઘટનાઓ બહાર આવી રહી છે મિત્રો પરાગ સંઘવીની ધરપકડ પર તમારે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *