બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને એની પત્ની મીરા રાજપૂત ની જોડી ખૂબ જ લોકો પસંદ કરે છે જોકે મીરા રાજપૂત કોઈ બોલીવુડ અભિનેત્રી ઓછી નથી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોવર ધરાવે છે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે ચાહકો હંમેશા એની દરેક.
વાતોને જાણવા માટે આતુર રહે છે મીરા રાજપૂત પણ ચાહકોની વચ્ચે પોતાના ફોટો વિડિયો અને એક્ટિવિટી અપલોડ કરતી રહેછે તે પોતાની સાથે શાહિદ કપૂરના દરેક પળોના ફોટો અપલોડ કરે છે મીરા રાજપૂત પોતાના પતિ શાહિદ કપૂર સાથે નેહા ધૂપિયા ના રિયાલિટી શોમાં એક.
સિક્રેટ પ્રશ્ન પૂછાયો હતો જેમાં નેહાએ પૂછ્યું હતું કે તમારી બેડ પર સૌથી પસંદગીની પોઝિશન કઈછે આ સવાલ પર શાહીદ કપૂર થોડા શરમાયા હતા પરંતુ મીરા રાજપૂતે શરમાયા વગર જવાબ આપ્યો હતોકે તે કંટ્રોલ ફીકર છે અને તે જણાવતા રહે છેકે શું કરવું અને સાથે જણાવ્યું હતું કે.
શાહિદ કપૂર જો એમની ફેમિલી સાથે પણ બેઠા હોય તો પણ મને એમને કિસ કરવામાં શરમ નથી આવતી શાહિદ કપૂર થી મીરા રાજપૂત ૧૩ વર્ષ નાની છે અને તેને 21 વર્ષે શાહિદ કપૂર થી લગ્ન કર્યા હતા તે પોતાના લગ્નજીવનની દરેક વાતો અભિવ્યક્ત કરતી રહેછે આ વિશે આપનું શું કહેવું છે જરૂર જણાવજો.