બોલીવુડમાં એક કહેવત છેકે જેણે પણ સલમાનથી પંગો લીધો તેણે બરબાદી શિવાય કંઈ જોયું નથી એવા કેટલાય બોલીવડુમાં એક્ટર ડાયરેક્ટર છે જેઓ સલમાંથી મીટ માંડી એમની જે પડતી થઈ એ પુરી દુનિયાએ જોઈ હવે આ બરબાદ થવાના લિસ્ટમાં નવજોત સીંગ સિંધુનું પણ નામ સામેલ થઈ ગયું છે.
34 વર્ષ જુના રોડ રેંજ મામલે સિંધુને 1 વર્ષની સજા સંભળાવી છે પરંતુ સિંધુનો ખરાબ સમય એજ દિવસથી શરૂ થઈ ગયો હતો જયારે સલમાને સિદ્ધુને પોતાના શોમાંથી બહાર કાઢી મુક્યા હતા વર્ષ 2019 સુધી સીધુ કપિલ શર્મા શોમાં જજ હતા તમને યાદ હશે વર્ષ 2019 માં પુલવામાં અ!ટેક થયું ત્યારે 40 ભારતીય.
જવાન શહીદ થઈ ગયા હતા ત્યારે સિધુએ પાકિસ્તાનનું ઉપરાણું લેતા કહ્યું હતું કે કેટલાક આ!તંકીઓના કારણે પુરા દેશને દોષિત ન ઠેરવાય આ બયાન પર ખુબ બબાલ મચેલ હતી સલમાન પણ આ બયાન પર ખુબ નારાજ થયા હતા એટલે તેના થોડા સમય પછી એમના શો કપિલ વિથ કોમેડીમાં થી બહાર કરાવી દીધા હતા.
તેના બાદ કપિલનો એવો ખરાબ સમય શરૂ થયો કે એકબીજી રાજનીતિકી પાર્ટીના ચક્કર કાપતા રહ્યા અને ગયા દિવસોમાં પણ પંજાબ વિધાનસભામાં હાર થઈ અને ગઈ કાલે ખબર આવી કે કોર્ટે સિંધુને 1 વર્ષની સજા સંભળાવી દીધી કદાચ સીધું પુલવામા પર એ બયાન ન આપતા અને તેઓ સલમાનના કપિલ શોમાં હોતા અને એમનુ કરિયર ટોપ પર હોત.