લગ્નના પુરા એક મહિના બાદ મૌની રોય હવે સાસરીમાં પહોંચી છે 27 જાન્યુઆરીએ મૌનીએ બોઝનેસમેન સૂરજ નામબ્યાર સાથે મલયાલી અને બંગાળી પરંપરાથી લગ્ન કર્યા હતા બંનેના શાહી લગ્નને જોઈને લોકો હેરાન રહી ગયા હતા હવે લગ્નના 1 મહિના બાદ મૌનીએ પોતાની સાસરીમાંથી એક ઝલક બતાવી.
તો લોકોએ કહ્યું કે મૌની મહેલોને રાની બની ગઈ હકીકતમાં મૌનીના સસરા બેગલુરૂમાં રહે છે અને એમનું ઘર કોઈ મહેલથી ઓછું નથી મૌનીએ જયારેએ પોતાના સાસરી માંથી કેટલીક તસ્વીર શેર કરી તો લોકોનું ધ્યાન મૌનીથી વધુ એમના મહેલ જેવા ઘર પર અટકી ગયું લોકો કહેવા લાગ્યા કે સૂરજ કરતા.
મૌનીની કિસ્મત ખુલી ગઈ છે કારણ એમણે એટલા સંપત્તિ વાળી સાસરી મળી છે મૌનીના પતિ સૂરજ તેઓ દુબઈના એક મોટા બિઝનેસમેન છે એટલે એમની જોડે ધન સંપત્તિની કોઈ કમી નથી લગ્નના બાદ મૌનીએ પતિ સાથે મળીને અલ્ટીમેટ ક્રુઝ નામની એક એપ બનાવી છે તેમાં એમણે કરણ જોહર અને દેશના સૌથી મોટા.
સ્ટોક માર્કેટ એપ જીરોધાના માલિક સાથે હાથ મિલાવ્યો છે હવે તમે સમજી શકો છો એટલા મોટા પ્રોજેક્ટ માટે અંતે કેટલા પૈસાની જરૂર પડી હશે અત્યારે તો મૌની સાસરીથી પાછી ફરી છે અને આવનાર શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે મિત્રો તમને કેવું લાગ્યું મૌનીનું સાસરી અમને કોમેંટમાં જણાવી શકો છો.