ટીવી જગતમાં નાગિન નામથી જાણતી બનેલી મૌની રોય 27 જાન્યુઆરીએ પોતાના લાંબા સમયથી રહેલા બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્નના ચાર ફેરા ફરવા જઈ રહી છે મૌનીએ ગઈ કાલે પોતાના લગ્નના પ્રસંગો શરૂ કર્યા તેમાંથી હલ્દી પ્રસંગની કેટલીક તસ્વીર શેર કરી હતી જેમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
શેર કરેલ તસ્વીરમાં ટીવીના કેટલાય મશહૂર એક્ટર જોવા મળી રહ્યા છે અહીં લગ્નમાં મૌની રોયે ગોવામાં એક આલીશાન મોંઘો રિપોર્ટ બુક કરાવ્યો છે સાથે એક આલીશાન હોટેલ મહેમાનો માટે બુક કરાવી છે મૌની પોતાના લગ્નમાં કરોડનો ખર્ચો કરીને લગ્ન કરી રહી છે જણાવી દઈએ મૌનીનો બોયફ્રેન્ડ દુબઈનો એક મોટો બિઝનેશમેન છે.
મૌની રોયની ગણતરી ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે મૌની રોયનો લુક તેના લગ્નનાના પ્રિ વેડિંગમાં જબરજસ્ત જોવા મળ્યો હતો જ્યારે મૌનીએ પીળી કોટી અને સફેદ ઘાગરા પર પીળા ટેસલ સાથેબ જોવા મળી હતી બોયફ્રેન્ડ સૂરજે પણ ફ્લોરલ નેહરુ જેકેટ સાથે સફેદ કુર્તા સાથે પહેરેલ જોવા મળ્યો હતો.