ટીવીથી લઈને બૉલીવુડ સુધી પોતાની આગવી ઓળખાણ બનવનાર મૌની રોય અત્યારે દુબઈમાં માં મજા માણિ રહી છે મૌની દુબઈમાં રહેતા પણ લગાતાર પોતાના ફેન્સથી જોડાઈ રહે છે તેઓ સમય સમયે પોતાની ફોટો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે એવામાં હમણાં કેટલીક ફોટો મૌનીએ શેર કરી છે.
આ ફોટોમાં જોઈ શકાય છેકે મૌની બીચમાં પોઝ આપી રહી છે એક્ટરની આ તસ્વીરે સોસીયલ મીડિયામાં ધમાલ મચાવી છે જણાવી દઈએ મૌની રોય બીજા કોઈ સાથે નહીં પરંતુ પતિ સૂરજ નામ્બ્યાર સાથે ગયેલ છે અને તેની આ તસ્વીર ખુદ પતિ સુરજે ક્લીક કરીછે જે દરમિયાન મૌનીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો.
મૌનીએ ફોટો શેર કરતા કેપશન પણ મજેદાર લખ્યું છે મૌનીની આ ફોટો જોઈને યુઝરો સાથે અન્ય સેલેબ્રીટી પણ તેની પ્રશંસા કરી રહ્યા છે અને મૌની રોયની આવનાર ફિલ્મની વાત કરીએ તો તેઓ બહું જલ્દી આલિયા ભટ્ટ અને રણવીર કપૂર સાથે બ્રહ્મશસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે જેનું શૂટિંગ અત્યારે ચાલુ છે.