શૈફ અલિખાન અને અમૃતાસિંહ ની લાડલી સારા અલી ખાન આ દિવસોમાં પોતાની અભિનેતા વરુણ ધવન સાથે આવનારી ફિલ્મ એ વતન મેરે વતન ને લઈ ખુબ ચર્ચા માં છવાયેલી છે રણબીર સિંહ અને વરુણ ધવન જેવા સ્ટાર સાથે દમદાર અભિનય કરનાર સારા અલી ખાન ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તાજેતરમાં જીમ વર્કઆઉટ સમયે.
સારા અલિખાન વાઈટ ક્રોપ ટોપ ફ્લોવર પ્રિટેડ શોર્ટ માં સ્પોટ થઈ હતી જે ખુબ જ હોટ અને બોલ્ડ લાગી રહી હતી તેના ઓપન લહેરાતા બ્રાઉન હેર સાથે ચહેરા પરનો નિખાર તેના સુદંર યૌવન અને તેની મદમસ્ત ચાલ તેની સુંદરતા ને અત્યંત આકર્ષક બનાવી રહી હતી આ દરમિયાન તેની માશુમીયત પણ ચાહકો પોતાનુ દિલ હારી બેઠા હતા.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ટુંક સમય માં પોતાનું દમદાર નામ બનાવનાર અભિનેત્રી સારા અલી ખાન આ દિવસો માં એ વતન મેરે વતન ના પ્રમોશન માટે અવાર નવાર વરુણ ધવન સાથે સ્પોટ થતી રહે છે આ ફિલ્મ સ્વાતંત્ર્ય સેનાની પર આધારીત છે જેમાં વરુણ ધવન સાથે દેશની આઝાદી માટે લડતી.
આ સુદંર હસીના દેખાશે જેમાં તે ઓલ્ડ મુમેન્ટ ફિલ્મ સેટ માહોલ વચ્ચે પણ સ્પોટ થઈ હતી સારા અલી ખાન પોતાની આવનારી ફિલ્મ માટે ખુબ ઉત્સાહિત છે આ ફિલ્મ એમઝોન પ્રાઈમ દ્વારા રિલીઝ થસે સારા અલી ખાન ને ચાહકો ખુબ જ પસંદ કરે છે તેની ફેન્સ ફોલોવિગં ખુબ મોટી છે સારા અલી ખાન આવનાર સમય માં.
ઘણી મોટી ફિલ્મો સાથે જોવા મળશે આ કારણે તે સખત જીમ વર્કઆઉટ થી પોતાનુ ફિગર આકર્ષક અને ગ્લેમર બનાવવા માટે કમર કસી રહી છે આને તનતોડ મહેનત થી નાજુક મુલાયમ ફિગર થી પરસેવો વહાવતી જોવા મળે છે મિત્રો આપનો સારા અલીખાનના આ લુક પર શું અભિપ્રાય છે.