Cli
mata meet beta

ગણા વર્ષો બાદ માતાએ મળ્યો રેલ્વે સ્ટેશન પર ભીખ માંગતો પોતાનો દીકરો, માતાની ખુશી પોહચી ગઈ સાતમા આસમાને…

Uncategorized

હાલમાં સોશિલા મીડિયા પર એક એવો વિડીયો સામે આવ્યો છે જેણે બધન એહેરણ કરીને મૂકી દીધા છે વિડિયોમાં તમે જોઈ શકો છો કે આ મહિલા જે ભિખારીને પકડી પકડીને લઈ જય રહી છે તે બીજું કોઈ નહીં પરંતુ તે તેનો દીકરો જ છે.

ચાલો મિત્રો આપણે આગળ જાણીએ કે આખરે આ પૂરી ઘટના શું કહેવા માંગે છે મીડિયા અનુસાર કહેવામા આવે છે કે મહિલા રેલ્વે સ્ટેશનથી ઘરે આવી રહેલી હોય છે આ દરમિયાન એક ભિખારી મહિલા પાસે ભીખ માંગવા માટે આવે છે.

ત્યારે અચાનક એવું બને છે કે માતા ગણા સમય બાદ પોતાના ઘરેથી ગયેલા બેટાને ઓળખી જાય છે જે દીકરાને જોઈને પાગલ થઈ જાય છે અને તેની ખુશીનું પણ ઠેકાણું રહેતું નથી હાલમાં આ ઘટના સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

જ્યારે પણ આ વ્યક્તિ પોતાની જ માં પાસે ભીખ માંગવા માટે આવે છે ત્યારે આ મહિલા તેને પૈસા આપતી નથી પરંતુ શકલ જોઈને તે પોતાના દીકરાને ઓળખી લે છે આ સાથે કહેવામા આવે છે કે આ મહિલાના દીકરાને મગજની તકલીફ છે.

આના જ કારણે તે મહિલા સાથે પણ થોડો ખરાબ વ્યવહાર કરે છે અને જાણે એવા કામ કરે છે કે તે પોતાની માતાને ઓળખ તો જ ન હોય હાલમાં દીકરાને જોઈને માતાની ખુશી સાતમા આસમાને પોહછી ગઈ હતી.

કારણકે આ માતા હમેશા પોતાના દીકરાની શોધમના ફરતી હતી અને જ્યારે પોતાનો દીકરો માતાની સામે અચાનક રીતે આવી જતાં માતાની ખુશી પણ ડબલ થઈ ગઈ હતી આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *