ગઈ કાલે એક દુઃખદ સમાચાર મળ્યા જેમાં પાટણ જિલ્લાનો વીર જવાન શીહિંદ થઈ ગયો હમણાં થોડા સમય પહેલાજ આપડા બે વીર જવાનો શાહિદ થયા હતા ત્યારે ફરી એક વખત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામના આર્મી જવાન લાલાભાઇ હીરાભાઈ રબારી શહીદ થઈ ગયા હતા.
લાલાભાઇ રબારીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે માદરે વતન ગોતરકા ગામ લાવતા આખું ગામ હીબકે ચડ્યું હતું જવાનની અંતિમ યાત્રામાં ગોતરકા ગામ સહિત આજુબાજુના ગામના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા ગોતરકા ગામના લાલાભાઇ રબારી છેલ્લા પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા.
છેલ્લે તેઓ શ્રીનગર ખાતે ફરજ બજાવતા હતા લાલા ભાઈ હ્નદ!યરોગની બીમારીથી પીડિત હોવાથી મુંબઈની આર્મી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યાં તેમનું નિધન થયું હતું તો મિત્રો આર્મી જવાન લાલાભાઇ રબારીને શ્રદ્ધાંજલિ આપવામાં માટે પોસ્ટમાં જય હિન્દ કોમેંટ જરૂર કરજો.