Cli

શહીદ સીડીએસ બિપિન રાવતે એ સમયે બચાવ્યા હતા 7000 લોકોના જીવ…

Breaking Story

જય હિન્દ મિત્રો ભારતના વીર સપૂત બિપિન રાવત દુશ્મનો પ્રત્યે જેટલા કડક વલણના હતા એટલાજ આપણા જવાનો માટે દરિયાદિલ હતા તેઓ હમેશા માટે આપણા જવાનોની મદદ માટે હાજર રહેતા હતા એક વાર એમણે એક જવાનની નોકરી પણ બચાવી હતી સાથે સાથે સાત હજાર લોકોનો જીવ પણ બચાવ્યો હતો.

પૂર્વ લેફ્ટનૅન્ટ જનરલ અશ્વિની કુમારે એક લેખમાં આ કિસ્સો જણાવ્યો હતો તેમને જણાવ્યું હતું કે બિપિન રાવત જવાનો વચ્ચે ખુબજ મશહૂર હતા તેઓ એમની દરેક નાની મોટી ફરિયાદોનું નિવારણ લાવતા હતા બિપિન રાવત સીડીએસ બન્યા બાદ પણ જવાન રવિવારે એમના ઘરે જઈ શકતા હતા.

જયારે સેનાએ પ્રમુખ હોવાને નાતે પોતાનો વોટ્સએપ નંબર ઉપલબ્ધ કરાવ્યો હતો તેની મદદથી તેઓ સીધા એમના સંપર્કમાં આવી શકતાં હતા મીડિયા રિપોર્ટની માનીએ તો સીડીએસ રાવતે દેશ જ નહીં વિશ્વ સ્તર પર પોતાના કર્તવ્યોનું પાલન કર્યું હતું તેઓ કોંગોના યુએન મિશનના હિસ્સો બન્યા હતા.

એ સમયે એક મોટી દુર્ઘટના થઈ બિપિન રાવતે સમય રહેતા પોતાની સતર્કતા અને ચાલાકીથી એ સમયે 7 હજાર લોકોનો જીવ બચાવ્યો હતો હા મિત્રો ભારત માતાના વીર સપૂત બિપિન રાવતની કમી ક્યારેય પુરી નહીં થાય બિપિન રાવત હંમેશા અમર રહે બિપિન રાવતને અમારી ટિમ તરફથી સલામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *