બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 70 ના દશકામા ફિલ્મ ઉપકાર ક્રાંતિ રોટી કપડા ઔર મકાન શહીદ પથ્થર કે સનમ જેવી ઘણી બધી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય થકી દર્શકો ના દિલમા અનમોલ સ્થાન ધરાવનાર બોલીવુડ ફિલ્મ અભિનેતા મનોજ કુમાર આજે પણ શાહરુખ ખાન ની ફિલ્મ ઓમ શાંતિ ઓમ માં ઉડાવેલા.
પોતાના મજાક ને ભૂલી શક્ય નથી અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાન પર મનોજ કુમાર ને પૂછવામાં આવ્યું ત્યારે જે મનોજકુમાર જવાબ આપ્યો તે સાંભળીને આજુબાજુ રહેલા તમામ લોકોના મોઢા ખુલ્લા રહી ગયા સાલ 1947 માં જન્મેલા મનોજકુમાર આજે 85 વર્ષની ઉંમરના પડાવ માં પહોંચી ગયા છે તેમની દેશભક્તિની.
ઘણી ફિલ્મો આજે પણ લોકોને પ્રોત્સાહિત કરે છે તેમને દેશનુ સૌથી મોટુ સન્માન દાદા સાહેબ ફાલકે એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવ્યા છે જેના કારણે તેમનું કદ દેશના બધા જ સુપર સ્ટાર કરતા મોટું છે તાજેતરમાં તેમને એક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત ખરાબ હોવાના.
કારણે તેમના ઘર પર જ તે એવોર્ડ આપવા માં આવ્યો હતો આ સમયે મીડિયા સાથે વાતચીત કરતા અમર ઉજાલા ની રીપોર્ટ અનુસાર જ્યારે મનોજકુમાર ને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મનોજકુમાર એ જવાબ આપ્યો કે અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ ટુ પણ હીટ થઈ છે મનોજ કુમાર ના મોઢે આ જવાબ સાભંડતા લોકો.
સમજી ગયા કે આજે પણ તેમના દિલમા શાહરુખ ખાન પ્રત્યે ગુસ્સો છે સાલ 2007 માં આવેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ માં શાહરુખ ખાન અને સિરજ તલપડે એ એક સીનમા મનોજકુમારની મિમક્રી કરી હતી મનોજ કુમાર ની છબી હંમેશા સાફ રહી છે એટલા માટે તેમને ફિલ્મ ડીરેક્ટર ફરાહ ખાન અને શાહરુખ ખાન કેશ કરી દિધો હતો અદાલતે એ સમયે.
સીન હટાવવાનો આદેશ પણ આપ્યો હતો આ દરમિયાન શાહરુખ ખાન મનોજ કુમારની માફી પણ માંગી હતી પરંતુ ફિલ્મ ઓમ શાંતિ ઓમ બીજા દેશમાં રિલીઝ કરવામાં આવી ત્યારે એ એમને એમ રાખવામાં આવ્યો હતો ત્યારે મનોજ કુમારે એવું બયાન આપ્યું હતું કે તેઓ ક્યારેય શાહરુખ ખાનને માફ નહીં કરે ત્યારથી તેમની નારાજગી ચાલતી આવે છે.