સોસીયલ મીડિયામાં આ વિડિઓ બહુ વાઇરલ થઈ રહ્યો છે જેમાં દેખાઈ રહ્યું છેકે એક શખ્સ આઠ મહિનાના વાંદરાને બચાવવા માટે તેના મોઢામાં શ્વાસ લઈ આપી રહ્યો છે જેમાં એક વ્યક્તિ આ સમગ્ર ક્રિયાનો વિડિઓ રેકોર્ડ કરી રહ્યો છે વિડિઓ તમિલનાડુના પેરંલુરનો છે જ્યાં એક સખ્શ કાર લઈને જઈ રહ્યો હતો.
એ સમયે ત્યારે દૂરથી તેને કંઈક દેખાયું અને જોયું તો કેટલાક કુતરા વાંદરાને પકડીને ફેરવી રહ્યા હતા વાંદરો પોતાનો જીવ બચાવવા માટે એક બાજુમાં રહેલ ઝાડ પર ચઢી જાય છે ત્યારે તે સખ્શ તરત ગાડી રોકે છે ગાડી રોકીને કૂતરાઓને ભગાડે છે અને વાંદરાને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ જવાની કોશિશ કરે છે.
પરંતુ રસ્તામાં જોવે છે ત્યારે વાંદરાનો શ્વાસ રોકાઈ રહ્યો હતો એટલા માટે તે ગાડીને રોકીને વાંદરા મોઢામાં મોઢું નાખીને શ્વાસ આપે છે કારણ કે તેનો જીવ બચી જાય અહીં શ્વાસ આપીને આ ભાઈ વાંદરાનો જીવ બચાવી લેય છે તેના બાદ આ વ્યક્તિ વાંદરાને એક હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જાય છે ત્યાં વાંદરાની દવા કરવામાં આવે છે.
તેના બાદ વાંદરાનો જીવ બચી જાય છે મિત્રો આ વિડિઓ સારો છે આઠ મહિનાના વાંદરાને પછી વનવિભંગમાં સોંપવામાં આવે છે બહુ ગૌરવની વાત છે આજે પણ દુનિયામાં માણસાઈ બચી છે મિત્રો આપણે જાનવરોનું સન્માન કરવું જોઈએ મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરી દેજો.