બોલીવુડ અભિનેત્રી અને સુપરસ્ટાર ડાન્સર મલાઈકા એરોરા પોતાના હોટ ગ્લેમર અને આકર્ષક ફિગરને લઈને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે પરંતુ હાલ 48 વર્ષીય મલાઈકા ની પ્રેગનેન્સી ની ખબરોને ને લીધે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને ફેન્સ માં પણ ખૂબ જ હેરાની જોવા મળી રહી છે અરબાઝ ખાન થી છૂટાછેડા બાદ.
મલાઈકા એરોરા બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર સાથે ડેટ કરી રહી હતી તેમના લવ સબંધો જગજાહેર છે હજુ સુધી અર્જુન કપૂર અને મલાઈકા એરોરા એ લગ્ન કર્યા નથી તેઓ છેલ્લા પાંચ વર્ષથી લવ ઇન રિલેશનશિપમાં રહે છે એ દરમિયાન ઘણી વેબસાઈટ દ્વારા એવા સમાચાર આપવામાં આવ્યા હતા કે અર્જુન કપૂર અને.
મલાઈકા એરોરા માતાપિતા બનવાના છે મલાઈકા એરોરા આ દિવસોમાં પોતાની પ્રેગનેન્સી ઈન્જોય કરી રહી છે આ ખબર સામે આવતા જ અર્જુન કપૂર ભડકી ઉઠ્યા હતા અને પોતાનો ગુસ્સો તેમને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વ્યક્ત કર્યો હતો તેઓએ આ પ્રકારની ખબરો ખોટી હોવાની વાત કરીને એમની પર્સનલ લાઈફ પર કોઈ લોકો આવા ખોટા સમાચાર ના છાપે .
માટે જણાવ્યું હતું તેમને એવી પણ ચીમકી આપી હતી કે હવે પછી અમારી પર્સનલ લાઇફમાં દખલ દેવાનું તમે રહેવા દો આ બધી ખબરુ ની વચ્ચે તાજેતરમાં મલાઈકા એરોરા પોતાના ઘર પર જોવા મળી હતી પેપરાજી તેની તસવીર લેવાનો પ્રયત્ન કરતા મલાઈકા દૂર ભાગી રહી હતી તેના ચહેરા પર નારાજગી અને ગુસ્સો અત્યંત હાવી હતો તેની સાથે મિડિયા અને.
પેપરાજીએ વાત કરવાનો પ્રયત્ન કરતા તે કાંઈ બોલી નહોતી માત્ર સ્માઈલ આપીને પોઝ આપ્યા હતા વધુ સમય તે ત્યાં ઉભી રહી નહોતી તેને એ વાતનો ડર છતાવી રહ્યો કે ક્યાંય પેપરાજી કે મિડિયા ફરી તેની તસવીરો પર કોઈ ખબર ના બનાવી નાખે એ તેના ચહેરા પર સાફ દેખાઈ આવતું હતું.