થોડા દિવસો પહેલા મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકપની ખબરો આવી હતી પરંતુ હવે ખબર આવી રહી છેકે મલાઈકા અને અર્જુનનું કોઈ બ્રેકઅપ થયું નથી આ બંને અત્યારે વેકેશન ગાળી રહ્યા છે અત્યારે રરોમાન્ટિક કપલ બની ગયા છે અર્જુન અને મલાઈકા બંને માલદિવથી કેટલીક બીચવાળી તસ્વીર શેર કરી રહ્યા છે.
જેમાંથી મલાઈકાએ પોતાની એક અડધા કપડાંમાંજ તસ્વીર શેર કરતા પોતાનું ઉઘાડું શરીર બતાવ્યું છે શરીર દેખાઈ રહ્યું છે અને કપડાના નામ ઉપર ફક્ત પટ્ટીજ દેખાઈ રહી છે કારણ કે મલાઈકાએ ફક્ત બિકીની પહેરી છે અને તેવા એન્ગલથી તસ્વીર લીધી છેકે શરીર વધુ દેખાય અને બિકિન ફક્ત નામ ખાતર દેખાય.
પ્રિયંકા ચોપડાએ પણ આ રીતે થોડા સમય પહેલા આવી તસ્વીર શેર કરી હતી જેમાં પ્રિયંકા સૂતી હતી અને નિક જોનસ તેના પગ ઉપર કંઈક લગાવીને ખાઈ રહ્યા હોય તેવી તસ્વીર શેર કરી હતી ત્યારબાદ અહીં મલાઈકાએ આ પ્રકારની હોટ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી હતી પરંતુ આ તસ્વીર જોતાજ યુઝરોએ મલાઈકાને ટ્રોલ કરી હતી.
જેમાં એક યુઝરે કોમેંટ કરી હતીકે આને તો કપડાના નામ ઉપર દોરડું લગાવ્યોછે તે બતાવવા માટે કે તેઓ ઉઘાડા નથી જયારે બીજા યુઝરે કહ્યું વલગર કોઈકે કહું બુઢિયા જયારે અન્ય યુઝરે હિન્દી ફિલ્મોની સ્ટાઈમાં કહ્યું હે ભગવાન શું જમાનો આવી ગયો આ રીતે મલાઈકાની સોસીયલ મીડિયામાં તસ્વીર શેર થતા યુઝરોએ ટ્રોલ કરી હતી.