બોલીવુડના કેટલાક એક્ટર દ્વારા 25 ડિસેમ્બર ક્રિસમસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ ખાસ મોકા પર મલાઈકા અરોડા પણ પોતાના પુત્ર અને બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પોતાનું માંના ઘરે ક્રિસમસમાં એન્જોય કરતા જોવા મળ્યા આ દરમિયાનની બંને કપલની તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
આ દરમિયાન મલાઈકા બહુ સુંદર દેખાઈ રહી હતી તેમને ફ્લાવર વાળી સફેદ કલરની ટૂંકી ડ્રેસ પહેરી હતી અહીં બેસ્ટ કપલ મલાઈકા અને અર્જુન કપૂર બંને સાથે જોવા મળ્યા હતા મલાઈકા અરોડાની ક્રિસમસ પાર્ટીમાં બોલીવુડના અન્ય કલાકારો પણ જોવા મળ્યા હતા પાર્ટીની જેમાંથી કેટલીક તસ્વીર વાઇરલ થઈ હતી.
માતાના ઘરે એન્જોય કરતી વખતે મલાઈકા અરોરા તેના પુત્ર સાથે આ પાર્ટીમાં જોરદાર રીતે પહોંચી હતી મા દીકરી બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મલાઈકા અરોરા ફરી એકવાર કેમેરા સામે હોટ પોઝ આપતી જોવા મળી હતી આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પાર્ટીમાં મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા પણ પાર્ટીમાં ખૂબ એન્જોય કરતી જોવા મળી હતી જેમનો રિપોર્ટ નેગેટિવ આવતા સ્વસ્થ જોવા મળી હતી પરંતુ તેમની સારવાર પૂરી થતાંજ તે તેની બહેન અને તેની માતાના ઘરે ક્રિસમસ પાર્ટીની મજા માણવા પહોંચી ગયો હતો.