મલાઈકા હમેશા પોતાના અલગ લુકથી લોકોને સરપ્રાઈઝ આપે છે જયારે હમણાં દિવાળીના સમયમાં બે લુકમાં જોવા મળી જેમાંથી પહેલું લુક લોકોનું દિલ જીતી લીધું જેમાં મલાઈકા સાડી પહેરીને જોવા મળી હતી આ લુકમાં મલાઈકા બહુ ઓછી જોવા મળે છે જયારે આ લુકમાં મલાઈકા આવે છે ત્યારે સારી લગતી હોય છે.
મલાઈકા સાડીમાં અર્જુન કપૂર સાથે જોવા મળી હતી અર્જુન કપૂર પણ બેસ્ટ બોયફ્રેન્ડ મલાઈકા સાથે જોવા મળ્યો હતો મીડિયા સામે હાથમાં હાથ નાખીને બંને સાથે કારમાં બેસતા જોવા મળ્યા હતા આ બંનેના ફોટા સોસીયલ મીડિયામાં બહુ વાઇરલ થઈ રહ્યા છે કારણ કે ભાગ્યેજ મલાઈકા સાડીમાં જોવા મળતી હોય છે.
ત્યારે એજ રાત્રે મોડા એક દિવાળી પાર્ટીમાં ત્યાંના ફોટા મલાઈકાના વાઇરલ થયા હતા આ પાર્ટીમાં મલાઇકાએ એકદમ વેસ્ટર્ન આઉટફુટ કપડાં પહેરેલા હતા જેમાં એકદમ ટૂંકા કપડાં પહેરેલા જોવા મળ્યા હતા આ કપડામાં મલાઈકા જયારે બેઠી હતી ત્યારે મલાઈકાના ફોટામાં એની આંખો એકદમ નશીલી લાગી રહી છે.
એવા બેથી ત્રણ ફોટા એવા હતા જેમાં મલાઈકા નશીલી સ્ટાઈલમાં દેખાઈ રહી હતી હવે આ ફોટો રીતે પાડવામાં આવ્યોછે કે બીજું કઈ એતો ના કહી શકાય પણ લોકો આ ફોટા જોઈને લોકોએ પીકે અયીહે ક્યાં તેવી કોમેંટો કરીને મલાઈકાને ટ્રોલ કરી હતી એક યુઝરે કોમેંટ કરી હતી યેતો માલ ફૂંક કર આયી હે જેવી અનેક કોમેંટો મલાઈકાના ફોટામાં આવી હતી.