જે લોકો એમ કહેતા હતા કે મલાઈકા અરોડાએ અરબાઝ ખાનને છૂટાછેડા આપીને મોટી ભુલ કરી દીધી છે આજ એમના મોઢા પર જોરદાર થપ્પડ પડી છે પરમ દિવસે મલાઇકનનું ભયાનક અકસ્માત થયો હતો તેમાં મલાઈકા ગંભીર રિયાતે ઘાયલ થઈ હતી પરંતુ અત્યારે એમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે અત્યારે મલાઈકાને લાંબા.
દિવસો સુધી ઘરેજ આરામ કરવો પડશે અત્યારે મલાઈકા સાથે કોઈ ઉભું છે તેઓ છે તેમના બોયફ્રેન્ડ અર્જુન કપૂર જયારેજ અર્જુનને મલાઈકાના અકસ્માતની ખબર થઈ ત્યારે તેઓ પોતાની એક ફિલ્મની તૈયારીમાં હતા પરંતુ મલાઈકાની ખબર સાંભળતાજ અર્જુન બધાથી પહેલા ભાગ્યા અર્જુન મલાઈકા સાથે હોસ્પિટલમાં રહ્યા.
તેઓ મલાઈકાને ઘરે લઈને આવ્યા અને ઘરેજ મલાઈકાનું ધ્યાન રાખી રહ્યા છે મલાઈકાને લાગ્યાને પુરા બોલીવુડને ખબર છે પરંતુ અરબાઝ ખાન કે એમના પરિવારનું એક પણ સદસ્ય મલાઈકાને મળવા નથી પહોંચ્યું મલાઈકા એક સમયે ખાન પરિવારની વહુ હતી ત્યારે તે બધાને માન સન્માન પ્રેમ આપતી હતી પરંતુ એ પ્રેમને ખાન પરિવાર ભૂલી ગયો.
મલાઈકા અને અરબાઝને એક પુત્ર પણ છે જેનું ધ્યાન મલાઈકા અને અરબાઝ રાખી રહ્યા છે મલાઈકા પણ પોતાના પુત્રની પાળી રહી છે છતાં જે ખાન પરિવારનો વારસદાર મલાઈકા સાચવી રહી છે એજ મલાઈકાને ખાન પરિવારને એક ટકા જેટલી પણ ચિંતા ન થઈ આજે મલાઈકાને અહેસાસ થયો હશે કે તેણે અરબઝને છોડવાનો ફેંશલો બરાબર લીધો છે.