બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા નું જાદુ આજકાલ ખૂબ છવાયો છે જીમ વર્કઆઉટ થકી એને મસ્ક્યુલર ફિગર બનાવ્યું છે અરબાઝ ખાન સાથે ના ડીવોસ બાદ તે સોસીસયલ મિડીયામા લાઈમલાઈટ ચમકતી જોવા મળે છે મલાઈકા અરોરા ફેસનેબલ લુક સાથે ક્યુટ બોય અર્જુન કપુર સાથે રોમાન્સ કરતી પણ.
ચર્ચામાં છવાયેલી છે એના સોંદર્ય માં ખુબ નિખાર જોવા મળી રહ્યો છે તેઓ સખત પરિશ્રમ થી બોલિવૂડ માં રીબેક મારવા માગે છે આને અર્જુન કપુર સાથે તે એક ફિલ્મ બનાવવા જઈ રહી છે તાજેતરમાં મલાઈકા અરોરા પોતાના ઢોંગી સાથે પહેલી સવારે સ્પોટ થઈ હતી પ્રથમ પરોઢીયે સિલ્કી નાઈટી માં.
વિના મેકઅપ માં પણ તે ખૂબ જ સુદંર લાગી રહી હતી હાથમા ડોગીની સાકંળ પકડી ને મદમસ્ત અદાઓનો જાદુ ચલાવતા જોવા મળી હતી બોડીફીટ નાઈટીમા તેના અંગ ઉપાંગો અનહદ આકર્ષક લાગી રહ્યા હતા મલાઈકા એરોરાનો આ વિડીઓ સોશિયલ મીડિયા આવતા યુરો મનમુકીને.
એના વખાણના ફુલ વરસાવી રહ્યા હતા એની મેકઅપ વિનાની સુદંરતા આજે 48 વર્ષે પણ કોઈ 18 વર્ષ ની કન્યાની ઓછી નથી એવું જણાવી એના પર પ્રેમ વરસાવી રહ્યા હતા વાચંક મિત્રો મલાઈકા ના મદમસ્ત યૌવન વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.