Cli

અકસ્માત બાદ પહેલીવાર જીમના કપડામાં જોવા મળી મલાઈકા અરોડા પાછી વળી વળીને આપ્યા પોઝ…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

તમને ખબર જ હશે કે મલાઈકા અરોડાનું થોડા દિવસો પહેલા ગાડીમાં અકસ્માત થયું હતુ તેના બાદથી મલાઈકા બહાર જોવા મળતી ન હતી તેના ફેન્સ તેને ખુબજ મિસ કરી રહ્યા હતા પરંતુ અહીં પહેલીવાર મલાઈકા જીમના કપડામાં સામે આવી છે જેની તસ્વીર સામે આવતાજ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

સામે આવેલ તસ્વીરોમાં મલાઈકા જીમના કપડામાં જોવા મળી રહી છે જેના એ લુકને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે સાથે સાથે માલાઈકાએ પહેરેલ કેપ પણ લોકોએ ખુબ પસંદ કરી અહીં તસ્વીરોમાં મલાઈકા પ્યારી સ્માઈલ આપતા જોવા મળી મલાઈકા જેવા જ જિમ આગળ સ્પોટ કરવામાં આવી ત્યારે તેને મીડિયાએ.

કેપ્ચર કરી લીધી હતી આ દરમિયાન મલાઈકાએ અલગ અલગ પોઝ આપીને ફોટા પડાવ્યા હતા જણાવી દઈએ મલાઈકાને જ્યારથી કાર અકસમાત થયો ત્યારથી તેણીએ ઘરની બહાર નીકળવાનું બંદ કરી દીધું હતું તેઓ ઘરે આરામ કરી રહી હતી પરંતુ ઠીક થતાંજ તેઓ ફરીથી જીમમાં પાછી ફરી છે અને મીડિયામાં હાઈલાઈટ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *