ત્રણ ચાર દિવસ પહેલાની જ વાત હશે જયારે મલાઈકા મુંબઈમાં પોતાના ઘરેથી પોતાના ડોગીને ટહેલવા લઈને નીકળી હતી ત્યારે ઘરની બહાર મીડિયાએ તેને ઘેરી લીધા એ દિવસે કેમેરાની નજરો મલાઈકાના કપડાં પર ગઈ મલાઈકાએ એ સમયે બ્રા નહતી પહેરી આ તસ્વીરો સામે આવતાજ વિવાદ શરૂ થઈ ગયો.
મહિલાઓને શું પહેરવું જોઈને અને શું નહીં તેના પર બહેસ થવા લાગી હવે આ પુરા વિવાદ વચ્ચે મલાઈકા ખુદ સામે આવી છે અને તેમણે એવો જવાબ આપ્યો છે જેને જરૂર સાંભળવો જોઈએ એક ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ કહ્યું એક મહિલાએ હંમેશા તેના ડ્રેસની લંબાઈ અને ગળાની પહોળાઈ વિશે ટાર્ગેટ કરવામાં આવે છે.
લોકો મારી હેમલાઇન અને નેકલાઇન માટે શું કહેછે હું તેના હિસાબે નહીં જીવી શકું ડ્રેસ એક પર્શનલ પસંદ છે તમે એક બાજુ વિચારો રાખી શકો છો પરંતુ જરૂરી નથી એજ વિચાર મારા પણ હોય એ વાત દરેક નહીં સમજાવી શકતી હુ કોઈને કહી પણ ન શકું ઓહો તમે આ રીતે તૈયાર કેમ થયાછો હું બેવકૂફ નથી.
મને ખબર છે મારાપર શું સારું લાગે છે અને શું નહી કોઈ બીજાએ મને કહેવાનો હક નથી કે મારે શું પહેરવું જોઈએ જોહું મારી સ્કિન બોડી અને ઉંમર સાથે સહમતછું તો તમારે આ માનવું જ પડશે બસ એટલીજ વાત છે મલાઈકાએ પોતાની વાતોમાં મોટી વાત કહી દીધી મિત્રો મલાઈકાની આ વાત પર તમે શું કહેશો.