48 વર્ષની મલાઈકા અરોડા કરીને સોસીયલ મીડિયામાં હાઈલાઈટ રહે છે તેમની એટલી ઉંમર છતાં તેણીએ પોતાના ફિગરને ખુબ મસ્ત રીતે મેન્ટેન કરી રાખ્યું છે તેઓ પોતાના અંગત જીવનના કારણે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે એક્ટર પાપારાઝીને ક્યારેય નિરાશ કરતી નથી બતેઓ એક કરતા વધુ પોઝ આપે છે.
પરંતુ અહીં મિત્રો ખાસ વાત એ છેકે તેઓ પહેલીવાર મેકઅપ વગર સામે આવી છે અને તેમાં તેની ઉંમર સાફ જોવા મળી રહી છે અહીં એક્ટર મેકઅપ વગર જોવા મળતા એ સમયના ઘણા ફોટા સામે આવ્યા છે અહીં તેઓ મેકઅપ વગર મીડિયા સામે સ્પોટ થઈ ત્યારે તેઓ કેમેરા સામે જોઈને હસી પડી હતી અને.
મલાઈકા હસતી વખતે તેના ઘણા ફોટા પાપારાઝીઓએ તેના કેમેરામાં કેદ કર્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં મલાઈકા અરોડા જીમની બહાર સ્પોટ થઈ હતી તો તેઓહો બોલ્ડ લુકમાં જોવા મળી હતી અહીં તેણીએ સ્પોર્ટ્સ ટોપઅને લેગિંગ્સ પહેરેલી જોવા મળી હતી અને તેની કમરની.
આસપાસ એક્ટરે જેકેટ બાંધેલું હતું અને તેના એક હાથમાં પાણીની બોટલ અને બીજા હાથમાં મોબાઈલ હતો અહીં ખાસ વાત એ હતી કે મલાઈકા એ અહીં મેકઅપ વગર જોવા મળી હતી એટલે આજે તેની વધતી ઉંમરની અસર સાફ જોઈ શકાતી હતી જેના કારણે તેઓ લોકોના હાથે ખુબ ટ્રોલ થઈ ગઈ.