Cli
મલાઈકા અરોડા જીમના ટાઈટ પેન્ટમાં‌ સ્પોટ થઈ, જેને જોઈ એક ફેન્સે એવી બૂમ પડી કે એ સાંભળી મલાઈકા શરમાઈ...

મલાઈકા અરોડા જીમના ટાઈટ પેન્ટમાં‌ સ્પોટ થઈ, જેને જોઈ એક ફેન્સે એવી બૂમ પડી કે એ સાંભળી મલાઈકા શરમાઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની ફિટનેસ વુમન અભિનેત્રી મલાઈકા અરોરા આજકાલ લોકોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે પોતાના પૂર્વ પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈને તે આજકાલ અર્જુન કપૂર સાથે પ્રેમ સંબંધોમાં જકડાયેલી છે તેના વચ્ચે તે એક સંતાન ની માતા હોય એવું કોઇ પણ ના કહી શકે હાર્ડ ફિટનેસ.

વર્ક થકી અને ખુબ કસાયેલું અને હોટ ફીગર બનાવ્યું છે ઇટાલિયન મોડલ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડને પણ પછડાટ આપે એવું એનું ફિગર છે તેના વચ્ચે તે જીમ બહાર સ્પોટ થઈ હતી વરસાદી માહોલમાં હાથમાં છત્રી લઈને પિંક જીમ પેન્ટ અને ઓસ્ટ્રેલિયાના પટ્ટા ધરાવતું જેકેટ એને પહેરેલું હતું.

જેમાં આ ફિટ જીમ પેન્ટમાં એની બેક સાઈડ અત્યંત આકર્ષક અને ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી વરસાદી માહોલમાં તે ઉપડતા પગે છાંટા ઉડાડતી ચાલી રહી હતી ત્યારે જાણે હરણી પોતાના પિયુ ને મળવા અધિરા મને દોડતી હોય એમ બેક સાઈડ ને અધર નીચે કરતી જઈ રહી હતી.

આ જોઈને એક ચાહકે પોતાના હૃદયની ભાવનાઓને રોકી ન શકતા બૂમ પાડી હતી કે મલાઈકા યુ પાગલ હમે કરકે મત જાઓ મત જાઓ પિયુ પરદેશી આ સાંભળતા મલાઈકા અરોડા એ પાછળ ફરીને મદમસ્ત સ્માઈલ આપી હતી જેને જોતા મલાઈકા અરોડા જન્નતની પરી લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *