બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમા પોતાની ડ્રેસિંગ સ્ટાઈલ અને બોલ્ડનેશ થી ખુબ ચર્ચા માં રહે છે જીમ બહાર તો કોઈ ઇવેન્ટ દરમિયાન લોકોની નજર તેની હોટનેશ અને તેના મદમસ્ત ફિગર પર જ મંડાયેલી હોય છે સખત જીમ વર્કઆઉટ થી તેને આકર્ષક સુડોળ ફિગર બનાવ્યું છે.
તાજેતરમાં મલાઈકા રેડ બેકલેસ આઉટફીટ માં સ્પોટ થઈ હતી હાથમાં બેગ ચહેરા પર ગોગલ્સ સાથે તેને પોતાનો ક્યુટ લુક કેરી કરેલો હતો તેના ડીપ બેકલેસ ડ્રેસીસમા મલાઈકા બોલ્ડ લુક આપી રહી હતી તેની આ અદાઓ પર ચાહકો દોડીને તેની પાસે સેલ્ફી લેવા માટે આવી પહોંચ્યા હતા.
મલાઈકાએ ચાહકો સાથે ઉભા રહીને તસવીરો પણ આપી હતી તેના મદમસ્ત યૌવન ને ફોન્ટ કરી તેને પેપરાજી ને પણ અનોખા અંદાજમા પોઝ આપ્યા હતા મલાઈકા અરોરા નો આ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો ચાહકો મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.
થોડા સમય પહેલા મલાઈકા અર્જુન કપુર સાથે એક ઇવેન્ટમાં ડીપનેક ડ્રેસીસ મા જોવા મળી એ સમયે તે પોતાની બોલ્ડ અદાઓથી છવાઈ ગઈ હતી આ દરમિયાન પણ તેનો રેડ આઉટફીટ માં લુક બેહદ શાનદાર અને આકર્ષક લાગી રહ્યો હતો મિત્રો આપનો મલાઈકા અરોરાના લુક વિશે શું અભિપ્રાય છે.