બોલિવુડ એક્ટર અને નિર્માતા ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરના લગ્ન બાદની પાર્ટીમાં બોલીવુડની કેટલીયે એક્ટર પહોંચ્યા હતા આ દરમિયાન પોતાના બાળપણની મિત્ર અનન્યા પાંડે શયાના કપૂર અને શાહરુખની પુત્રી સુહાના ખાન પણ જોવા મળી અહીં આ દરમિયાન મલાઈકા અરોડા પણ પહોંચી હતી.
અહીં લાઇકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ત્રણ સ્ટાર સાથે સુંદર તસ્વીર શેર કરી હતી શેર કરેલ તસ્વીરમાં અનન્યા શયાના અને સુહાના પોઝ આપતા જોવા મળી હતી અહીં આ તવસીર શેર કરતા મલાઈકાએ કેપશનમાં લખ્યું બેબી ડોલ બધી હવે મોટી થઈ ગઈ છે જયારે મલાઈકાની આ તસ્વીરને શેર કટ અનન્યા.
પણ લખ્યું માય ગર્લ્સ જણાવી દઈએ અહીં તમામ એક્ટર ફરહાન અખ્તર અને શિવાનીના લગ્નમાં પહોંચ્યા હાતા આ દરમિયાન અનન્યા પિતા ચકી પાંડે અને માં ભવાની સાથે જોવા મળી હતી જયારે સુહાના ખાન ભાઈ આર્યન સાથે જોવા મળી હતી જયારે મલાઈકા અહીં અલગ અંદાજમાં જોવા મળી હતી.