પોતાના હોટ ફિગરના લીધે ચર્ચામાં રહેતી મલાઈકા અરોરાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન બેડરૂમને લઈને કેટલાક ખુલાસા કર્યાછે જે આજ કાલ સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે જણાવી દઈએ કે મલાઈકાએ ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તમને કેવા છોકરા ગમે છે ત્યારે જવાબમાં મલાઈકાએ કહ્યું મને દાઢી વાળા છોકરા ગમે છે.
મલાઈકાએ કહ્યું હતું કે છોકરાઓને દાઢી હોય છે તેઓ તેમનો સ્વભાવ બહુ મસ્ત હોય છે તેના સાથે મલાઇકાએ કહ્યું હતું કે મને એવા છોકરા પસંદ છે જેઓ કિસ કરવાનું પસંદ કરતા હોય જયારે મલાઈકાને બેડરૂમને લગતા સવાલ પૂછવામાં આવ્યા ત્યારે એમને કેવી પોઝિશન પસંદ આવે છે ત્યારે મલાઈકાએ ઉપર સુવાની પોઝિશન જણાવી હતી.
તમને જણાવી દઈએ કે મલાઈકા છેલ્લા કેટલાય સમયથી અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે સોસીયલ મીડિયામાં આ બંનેની અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે બંને એકબીજાને મોકો મળતા સાથે જોવા મળે છે મલાઈકા અત્યારે ટોપ મોડલ શોને જજ કરી રહી છે જેમાં મલાઈકા સાથે ગીતા કપૂર અને ટેરેસ લુઈઝ જોવા મળી રહ્યા છે.