મલાઈકા અરોડા એકવાર ફરીથી પોતાના ડ્રેસિંગ સેન્સ ને લઈને ચર્ચામા છે એક્ટર મલાઈકા ગઈ રાત્રે કરણ જોહરની જન્મદિવસ પાર્ટીમાં સ્પોટ કરવામાં એવું હતી ત્યાં તેઓ નિયોન ગ્રીન બ્લેજર અને મેચિંગ શોર્ટ્સમાં જોવા મળી આમ તો પોતાના હિસાબે મલાઈકા સુંદર લાગી હતી પરંતુ કેટલાક સોસિયલ મીડિયા.
યુઝરોને મલાઈકાનો આ અંદાજ પસંદ ન આવ્યો એમના આઉટફિટને લઈને સોસીયલ મીડિયામાં ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે જણાવી દઈએ કરણ જોહરે 50 મોં જન્મદિવસની એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું જેમાં બોલીવુડની કેલટીયે સેલિબ્રિટી હાજર રહી જેમાં મલાઈકા પણ આગવી અંદાજમાં પહોંચી હતી.
પાર્ટીમાં મલાઈકા નિયોન ગ્રીન રંગનું કમાલનું આઉટફિટ પહેર્યું હતું તેણીએ ઊંચી એડીના સેન્ડલ પણ પહેર્યા હતા પરંતુ અહીં મલાઈકાનું આ ડ્રેસિંગ જોઈને ફેમસ તેમના પર ભડકેલા છે તેને જોઈને ફેન્સ કહી રહ્યા છેકે ટોપ પહેરવાનું ભૂલી ગઈકે શું તેના પર ફેન્સ અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવી શકો છો .