બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના બોલ્ડ લુક અને ગ્લેમર અદાઓ સાથે અવારનવાર ચર્ચાઓમાં છવાયેલી રહે છે તેમના અર્જુન કપૂર સાથેના પ્રેમ સંબંધો જગ જાહેર છે એ વચ્ચે તાજેતરમાં મલાઈકા એરોરાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર એક તસવીર શેર કરી હતી હતી જેમા તે શરમાતી જોવા મળી હતી અને તેના આ લુક સાથે.
તેને કેપ્સન માં લખ્યું હતુ કે હું કહું છું કે મારી હા છે સાથે હાર્ટ લવ ઈમોજી પણ પેસ્ટ કર્યા હતા આ પોસ્ટ જોતા જ મલાઈકાના ચાહકો સહીત બોલિવૂડ સેલિબ્રિટીઝે એવું અનુમાન લગાવી લીધું હતું કે મલાઈકા અર્જુન કપુર સાથે લગ્ન કરવા જઈ રહી છે તેનાથી બધાએ તેને ખુબ શુભેચ્છા આપી બીજા લગ્ન માટે અભિનંદન પાઠવ્યા હતા.
પરંતુ મલાઈકા ને લાગ્યું કે તેની પોસ્ટ વિશે લોકો કાંઈક અલગ જ વિચારી રહ્યા છે તેને આ વિશે ખુલાસો કરતા જણાવ્યું કે મે ઓટીટી પ્લેટફોર્મ પર મારા ડેબ્યુ રીયાલીટી શો માટે હાં કહી છે ડીઝની પ્લસ હોટસ્ટાર ને મે હા જણાવ્યું છે જેમાં હું આપના નજીક જોવા મળીશ તમને શું લાગ્યુંકે હું શેના માટે.
હાં કહેતી હતી મલાઈકાએ જણાવ્યું કે હું ઘણા લાંબા સમય થી દર્શકોની સામે નવા અંદાજ સાથે આવવા માગંતી હતી હું એક નવા જ અવતાર સાથે પોતાના જીવનના અદભુત પળો ને આ રીયાલીટી શો માં આપની સાથે જોડાઈને પ્રસ્તુત કરવા માગું છુ સાથે શો માં હું પરીવારના સદસ્યો ને.
પણ ઇન્વાઇટ કરીશ દર્શકો સાથે જોડાવાની મારી મનોકામના પુર્ણ થવા જઈ રહી છે અને એ શો માટે હું હા પાડી રહી હતી આ શો ને હું હોસ્ટ કરતી આપની સામે આવીશ મલાઈકાએ અર્જુન કપૂર સાથે ના સંબંધો ની વાત અહીં ના કરતા ખુલાસો કર્યો હતો આ પોસ્ટ પર તમે શું કહેશો મિત્રો.