મલાઈકા અરોડા અને અરબાઝ ખાનને છૂટાછેડા લીધે કેટલાય વર્ષો થઈ ગયા છૂટાછેડા બાદ ભાગ્યેજ આ બંને સાથે જોવા મળતા હોય છે હમણાં સોસીયલ મીડિયામાં મલાઈકા અને અરબાઝની કેટલીક તવીસર વાઇરલ થઈ હતી જેને લઈને ચર્ચા થઈ હતી કે બંને છૂટાછેડા છે છતાં આખરે કેમ મળ્યા પરંતુ જણાવી દઈએ.
મલાઈકા રોડ અને અરબાઝ એમના પુત્ર અરહાન ખાનને વિદેશ રવાના કરવા માટે બંને એરપોર્ટ પર મળ્યા હતા જ્યાંથી બંનેની કેટલીક તસ્વીર વાઇરલ થઈ હતી આ દરમિયાન મલાઈકા અરોડા અને અરબાઝ ખાનને સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા બંને પોતાના પુત્ર અરહાન ખાનને વિદાય કરવા માટે અહીં આવ્યા હતા.
જણાવી દઈએ અરહાન ખાન વિદેશ ભણે છે તેથી તેઓ વિદેશ જ રહે છે અહીં પુત્રને વિદાય કરતા સમયે મલાઈકા અને અરબાઝ એકબીજા સાથે વાતો કરતા જોવા મળ્યા હતા અહીં પુત્રનું બંને સાથે જ ધ્યાન રાખે છે પરંતુ પુત્ર અત્યારે સૌથી નજીક મલાઈકા અરોડાની છે બંને અલગ ભલે થયા પરંતુ અરહાનની જિમ્મેદારી સાથે નિભાવે છે.