બોલીવુડ અભિનેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઈકા પતિ પત્ની હતા ત્યારે એકબીજાના ગુસ્સાથી સાથ છોડ્યો હતો પરંતુ હવે તલાક પછી બંને વચ્ચે સંબંધો એટલા સારા થયા છેકે પતિ પત્ની હતા ત્યારે પણ નહીં હોય આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ પુર્વપતિ અરબાઝ ખાન ને લઈને.
મલાઈકાએ ખુલાસો કર્યો છે જેનાથી એક સંબંધની નવી જ પરિભાષા ઊભી થઈ છે મસાલા મેક્ઝીનમાં આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન મલાઈકાએ જણાવ્યું હતું કે તલાક પછી તેમની સાથેના અરબાઝ ના સંબંધો ખુબ સારા બન્યા છે એમને કહ્યું કે અમારો તાલમેલ પહેલાથી વધારે સારો છે પહેલાથી વધારે.
અમે સમજદાર બની ગયા છીએ અમે ખુશ અને શાંત વ્યક્તિઓ છીએ તે શાનદાર વ્યક્તિછે હું એમને શુભકામનાઓ આપું છું ઘણીવાર લોકો શાનદાર હોય છે પરંતુ સાથે નથી રહી શકતા આતે વ્યક્તિછે હું ઈચ્છુંછું તે હંમેશા ખુશ રહે સાથે એમને પોતાના તલાક વિશે જણાવ્યુંકે મેં મારી જાતને પહેલા મૂકી એનાથી હું વધારે સફળ બની છું મારા દીકરા.
સાથે મારે ખૂબ લગાવછે એ જુએ છેકે હું ખુશ છું મારા પૂર્વપતિ સાથે પણ મારા સારા સંબંધોછે હું ખુશ છુંકે હું મારા માટે ઉભી રહી અને બધી મહિલાઓએ પોતાના દિલની વાત સાંભળવી જોઈએ પોતાનું દિલ કહે એજ કરવું જોઈએ દિલની વાત સાંભળો ને આગળ વધો આ દરમિયાન પાખો ફફડાશશે પરંતુ જીદંગી સરળ નથી બધાને આપ ખુશ રાખી શકતા નથી.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાન 1998 માં લગ્નગ્રંથિથી જોડાયા હતા અને 18 વર્ષ બાદ 2017 માં બંને એ અલગ પડવાનો નિર્ણય લીધો આજે અરબાઝ ખાન જોર્જીયા સાથે છેતો મલાઈકા અર્જુન કપુર સાથે આ બંને નો દિકરો વિદેશ ભણવા મોકલી દિધો છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.