Cli

મલાઈકા અરોડાએ કાળઝાળ ગરમીમાં પણ પહેર્યું ઠંડી વાળું જેકેટ આ જોઈ યુઝર બોલ્યા આને હવે શિયાળો આવ્યો..

Bollywood/Entertainment

હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહેતી મલાઇક અરોડા ક્યારેક પોતાના ફિટનેશને લઈને તો ક્યારેક પોતાની ફેશન કે પોતાની ચાલને લીધે ટ્રોલ થતી જોવા મળતી હોય છે પરંતુ આ વખતે ચર્ચામાં આવવાનું કારણ તેની ફેશન છે આમ તો એક્ટરની ફેશન પસંદ કરવામાં આવતી હોય છે પરંતુ અહીં.

મલાઈકાની અલગ ફેશનના કારણે તેઓ ટ્રોલ થતા જોવા મળી રહી છે જેનો વિડિઓ અત્યારે સોસીયલ મિયામાં વાયરલ થતો જોવા મળી રહ્યો છે એક્ટર મલાઈકા અરોડા હાલમાં મુંબઈ એરપોર્ટ પર જોવા દેખાઈ તે દરમિયાન મલાઈકાએ કાળા બૂટ ગ્રે કલરના હાઈ પુલઓવર અને બ્રાઉન કલરના વધુ સાઈઝના જેકેટમાં જોવા મળી.

મુંબઈમાં કાળઝાળ પડતી ગરમીના છતાં શિયાળામાં પહેરવામાં આવતું મોટું જેકેટ મલાઈકાએ પહેરેલ જોતા ફેન્સ પણ દંગ રહી ગયા જેને લઈને યુઝરો મલાઈકાને ટ્રોલ કરવા લાગ્યા એક યુઝરે કોમેંટ કરતા કહ્યું અહીં ગરમી વાળી શરદી છે જયારે અન્યે કહ્યું અર્જુન કપૂરની જેકેટ પહેરી રાખી છે જેવી અનેક કોમેંટ જોવા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *