Cli

વિડિઓ બનાવી ફેમસ થવાના ચક્કરમાં સ્ટંટ કરતા સુરતમાંથી બે નબીરાઓની ધરપકડ પછી એવા હાલ થયા કે..

Ajab-Gajab Breaking

ટિક્ટોક અને રીલથી રાતોરાત મશહૂર થવાના સપના જોતા આ છોકરાઓ પર હવે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે પરંતુ આ યુવકો કેટલાક સમય પહેલા રસ્તામાં ગુંડા!ગર્દી મચાવી રહ્યા હતા સુરતમાં જયારે કર્ફ્યુ લગાવવામાં આવ્યું ત્યારે આ લોકો બં!દકૂ બતાવતા રોડ ઉપર નીકળીને કાનૂનની ધજીયા ઉડાવવા લાગ્યા.

આ બંને યુવકોનો વિડિઓ વાઇરલ થઈ રહ્યો હતો વિડીઓમાં જોઈ શકાય છે બંને યુવકોને કોઈનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ હરકતો કરી રહ્યા છે બુલેટ બાઈક પર એક યુવક ઉપર બીજો યુવક બેસીને સિગ!રેટ પી રહ્યો છે અને બીજા હાથમાં બં!દૂક પકડેલીછે આ યુવકને ઇન્સ્ટાગ્રામમાં 75 હજાર ફોલોવર છે.

બંનેને લાગતું હતું આ લોકો પોલીસની નજરે નહીં આવે નવાઈની વાત એછે જયારે આ બંનેનો વિડિઓ વાઇરલ થઈને સોસીયલ મીડિયામાં આવી ગયોતો આ લોકો તેને વખાણ સમજવા લાગ્યા આ લોકોએ મીડિયાને પણ પડકાર ફેંકી દીધો આ વાતની જાણકારી ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લાગી તો એમણે પોલીસને તાત્કાલિ આ બંને સામે એકશન લેવાનું કહ્યું.

પોલીસે મોડું કર્યા વગર થોડા સમયમાં જ બંને ગોત્યા અને થાણાની અંદર એમનું સુ થયું એતો તમે ઉપર ફોટામાં જોઈ શકો છો અત્યારે તો બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે મિત્રો તમે પણ આવા ખોટા સ્ટંટ કરતા હોય તો ચેતી જજો નહીતો એક દિવસ આવા દિવસો આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *