સુરતમાં 21 વર્ષની માસુમ દીકરી ગ્રીષ્મા વેકરિયાના હ!ત્યાના બનાવે આખા ગુજરાતને હચમચાવી દીધું છે મંગવારે ગ્રીષ્માની અંતિમ વિદાયમાં હજારોંની સંખ્યામાં લોકો જોડાયા હતા જયારે બીજી બાજુ નરાધમ ફેનિલને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસ ધરપકડ કરીને પોલિસ સ્ટેશન લઈ ગઈ હતી.
અહીં મહત્વની વાત એછે ગ્રીષ્મની હ!ત્યા બાદ મહેશ સવાણીની ની મોટી વાત સામે આવી છે મહેશભાઈએ જણાવતા કહ્યું કે શહેરમાં સ્પા સ્મો!કિંગ ઝોનમાં કેવા ગોરખધંધા ચાલે છે બધાને તે ખબર છે સીધા સાદા વ્ય!સન વગરના થોડું બોલનારા અને સમજી વિચારીને ખર્ચ કરનાર છોકરાઓને અત્યારના સમયમાં લગભગ.
બધી તો નહીં પરંતુ ઘણી છોકરીઓ એવા છોકરાઓને બાયલા સમજતી હોય છે જયારે ખોટા વ્ય!સનના બં!ધાણી ખોટા પૈસા ઉડાવનાર દેખાડો કરનાર હીરોગીરી કરનાર ટપોરી જેવા છોકરાવ ઘણી છોકરીઓના આદર્શ છે સોસીયલ મીડિયામાં વિ!કૃત હરકતો કરી રહ્યા છે ઘણા છોકરાઓ માણસ વિ!કૃત બની રહ્યા છે.
સમાજ આ ક્યાં રસ્તે જઈ રહ્યો છે બધાને ખબર છે પરંતુ કોઈ બોલતું નથી અત્યારથી સમજી જાઓ તો સારું છે નહીતો આવનાર સમય એવી થપ્પડ મારશે કે કમ્મર આવી જશે ભગવાન સૌને સદબુદ્ધિ આપે કંઈક એવું મહેશ સવાણીએ એક ઇન્ટરવ્યૂમાં દરમિયાન કહ્યું હતું મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી.