સાઉથના સ્ટાર મહેશ બાબુ અત્યારે એમની ફિલ્મ સરકારી વારું પાટા રિલીઝ થઈ ફિલ્મે 2 દિવસ માંજ 100 કરોડથી વધુની કમાણી કરી લીધી ફિલ્મને લોકો ખુબજ પ્રેમ આપી રહ્યા છે પરંતુ મિત્રો આ પોસ્ટ દ્વારા આપણે મહેશ બાબુની સંપત્તિની વાત કરીશું જણાવી દઈએ મહેશ બાબુ 23 વર્ષથી સાઉથ ફિલ્મોમાં એકટીવ છે.
મહેશ બાબુ જોડે 200 કરોડથી વધુની સંપત્તિ છે એમની જોડે આલીશાન ઘર અને લક્ઝ્યુરિસ ગાડીઓનું કલેક્શન છે મહેશ બાબુ જોડે હૈદરાબાદમાં આલીશાન બંગલો છે તેમાં મહેશ બાબુ એમની પત્ની અને બે બાળકો સાથે રહે છે મહેશ બાબુ જોડે ઓડી રેન્જ રોવર મર્સિડીઝ બેન્ઝ અને લેમ્બોર્ગિની જેવી મોંઘી ગાડીઓ છે.
મહેશ બાબુ એક ફિલ્મ માટે 50 થી 55 કરોડન ચાર્જ લેછે હવે એમણે પોતાનો ચાર્જ 80 કરોડ લેવાનું શરૂ કરી દીધું છે મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની મુલાકાત 2002 માં ફિલ્મ વામસી દરમિયાન થઈ હતી ત્યારથી બંનેએ ડેટ કરવાનું શરૂ કર્યું તેના બાદ એમણે 2005 માં લગ્ન કરી લીધા હતા મિત્રો મહેશ બાબુને તમે પસંદ કરતા હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી..