Cli
માધુરી દીક્ષિતે લીધું 48 કરોડનું આલીશાન મકાન, તેના પહેલા રહેતી હતી ભાડે, કિમંત જાણી ચોંકી ઉઠસો...

માધુરી દીક્ષિતે લીધું 48 કરોડનું આલીશાન મકાન, તેના પહેલા રહેતી હતી ભાડે, કિમંત જાણી ચોંકી ઉઠસો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માધુરી દિક્ષિતે આખરે પોતાનું સ્વપ્ન પુરું કર્યું ફિલ્મી સફર માં દમદાર અભિનય કરી અમેરીકા જઈ લગ્ન કરી બાળકો સાથે ફરી તે મુંબઈ રહેવા આવી હતી તેને થોડા સમય પહેલા ભાડા પર એક એપાર્ટમેન્ટ લીધો હતો જેનુ ભાડુ એટલું હતું કે એ ન્યુઝ ની હેડલાઇન બની ગઈ હતી.

એપાર્ટમેન્ટ નું ભાડું મહીને 12 લાખ હતું ઘણા સમય થી ભાડાના એપાર્ટમેન્ટ માં રહેતી હતી પરંતુ એ મુંબઈ માં આલીશાન ઘર ખરીદવા માટે ઘણા સમયથી તે રાહ જોઈ રહી હતી પરંતુ તાજેતરમાં તેને મુંબઈમાં આલીશાન મહેલ ખરીદી લીધેલ છે જેની કિંમત છે 48 કરોડ રૂપિયા જેને મોટા મોટા ફિલ્મ અભિનેતાઓને પણ પાછળ રાખી દીધા છે.

એમનાથી પણ મોંઘો બંગલો ખરીદ્યો છે ટાઈમ્સ નાઉ મિડીયા રીપોર્ટ અનુસાર મુબંઈના લોવર પરેલ વિસ્તારમાં માધુરી દિક્ષિત નો એપાર્ટમેન્ટ આવેલોછે તે વિસ્તારમાં ઘર ખરીદવુ લોકોનું સ્વપ્ન હોય છે તેમણે આ મકાન નું રજીસ્ટ્રેશન 28 સપ્ટેમ્બર 2022 માં કરાવ્યુ હતું માધુરીનો આ સ્વપ્ન મહેલ 5 હજાર 300 સ્ક્વેર ફુટનો છે.

જેમાં અદ્યતન સુવિધાઓ સાથે 7 કાર પાર્કિંગ ના સ્લોટ પણ ઉપલબ્ધ છે માધુરીએ આ મહેલમાં જીમ વર્કઆઉટ થીયેટર સહીત તમામ સગવડો ઉપલબ્ધ કરાવી છે ફિલ્મ અભિનેત્રી માધુરી દિક્ષિતે 1984 માં પોતાના ફિલ્મી કેરિયર ની શરુઆત કરી હતી એક પછી એક દમામદાર.

ફિલ્મો આપીને અમેરીકા ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા ત્યારથી તે અમેરીકા સ્થિત થયેલ હતી ગૃહસ્થ જીવન સાથે તેને ફિલ્મ દુનીયા છોડી હતી પણ ફરી તે બોલીવુડ માં આવી પણ પહેલા જેવો શ્રેષ્ઠ દેખાવ ના કરી શકી તાજેતરમાં તેની ફિલ્મ મજામાં નું ટ્રેલર રિલીઝ થયું છે જેમાં તે.

અભિનેતાની માતાનું પાત્ર ભજવી રહી છે પારીવારીક આને કોમેડી આ ફિલ્મ માં માધુરીની જવાની ના અંશ સાથે દિકરા ના લગ્ન જીવનમાં પડતા વાંધા ને દેખાડાયોછે જે ફિલ્મ આવનારા સમયમાં રીલીઝ થાસે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *