મહેશ બાબુ અને કીર્તિ સુરેશ સ્ટાર હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ સરકારું વારી પાટા બોક્સઓફિસમાં શાનદાર શરૂઆત કરી છે સાઉથની આ ફિલ્મે પહેલા દિવસે જ ધમાકેદાર શરૂઆત કરતા 75 કરોડની કમાણી કરી લીધી હતી ફિલ્મે રિલીઝના 2 દિવસમાં જ 103 કરોડની કમાણી કરી લીધી હતી જયારે ફિલ્મનનું.
ત્રીજા દિવસનું કલેક્શન પણ જબરજસ્ત થયું હોવાનું મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે ફિલ્મે વિદેશમાં પણ સારી કમાણી કરી છે ઘણા લોકોને ફિલ્મના એક્શન સીન અને રૉમાન્ટીક સીન પસંદ આવ્યા છે જયારે ફિલ્મની કહાની ખાસ નથી જણાવી પરંતુ મિત્રો કમાણીના મામલે ધમાકેદાર શરૂઆત કરનાર આ ફિલ્મ માત્ર.
60 કરોડના બજેટમાં બનાવામાં આવી છે ફિલ્મ કેટલાય સમયથી તૈયાર થઈને પડી હતી પરંતુ કો!રોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝ ડેટ ટાળવામાં આવી રહી હતી ફિલ્મના ત્રણ દિવસની કમાણી 125 કરોડ આસપાસ જણાવાઈ રહી છે ઓછા બજેટમાં બનેલ આ ફિલ્મ દર્શકોમાં પોતાનો જાદુ ચલાવી રહી છે.