Cli

અસલ જિંદગીમાં ટ્રાન્સ જેન્ડર બનેલી બોબી ડાર્લિંગે ચંદીગઢ કરે આશિકી પર આપી પોતાની પ્રિતિક્રિયા…

Bollywood/Entertainment Breaking

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ચંદીગઢ કરે આશિકી લોકોના દિલને ટચ કરી ગઈ એમને કે જેઓ ટ્રાન્સ જેન્ડર છે હવે આ ફિલ્મ પર ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ ટ્રાન્સ જેન્ડરે પોતાનું રિએક્શન આપ્યું છે અપને વાત કરી રહ્યા છીએ બોબી ડાર્લિંગની એક સમયે બોલી ડાર્લિંગ ઈન્ડસ્ટ્રીઝમાં ખુબજ એકટીવ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી અચાનક ગાયબજ થઈ ગઈ હતી.

તેની પાછળ બોબી ડાર્લિંગ નું એક દર્દ છે એક દુઃખ ભરી કહાની છે બોબી ડાર્લિંગ જે સમયે ઈન્ડસ્ટ્રીઝમાં સફળતા મળી હતી ત્યારે તેની જિંદગીમાં એક આદમી આવ્યો અને બોબીને પણ લાગ્યું આ આદમી પણ તેને જિંદગીની બધી ખુશીઓ આપશે એ સમયે બોબીએ પોતાનું કરિયર છોડીને તે આદમીને પસંદ કર્યો.

તેની સાથે બોબી સેટલ થઈ ગઈ લગ્ન બાદ તે આદમીએ પોતાનો અશલી રંગ બતાવ્યો બોલીને ફક્ત ન મા!રી પરંતુ તેની પ્રોપર્ટી પણ હડપવાની કોશિશ કરી અને તેના પૈસા પણ લૂં!ટી લીધા મતલબ કે ખરાબ રીતે બોબી સાથે દગો થયો ત્યારે સમયે પણ સાથ છોડી મુક્યો હોય એમ બોબીને હદ!યરોગનો હુમલો થયો અને તે બીમારી બાદ છેલ્લા 7 વર્ષ સુધી કામ ન મળ્યું.

પરંતુ હવે બોબીએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરતા કહ્યું ઘણા સમય બાદ હું થીએટર ગઈ ચંદીગઢ કરે આશિકી ફિલ્મ જોઈ આ ફિલ્મ દિલને છુઈ ગઈ અને કહ્યું મારી જિંદગી પણ સંઘર્ષ ભરી રહી છે જણાવી દઈએ બોબી એક સમયે આદમી હતી તેનું નામ પંકજ શર્મા હતું પરંતુ તેણે જેન્ડર ચેન્જ કરાવ્યું અને બની ગઈ બોબી ડાર્લિંગ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *