Cli

કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં એક્ટર હિના ખાન સાથે કરવામાં આવી નીચી હરકત…

Bollywood/Entertainment Breaking

કાંસમાં જવું કોઈ નાની મોટી વાત નથી હોતી અને એ એક મોટું સન્માન છે અને જેને મેળવનાર કેટલાક લોકોજ હોય છે પરંતુ એ કેટલાક લોકોનું જ અપમાન કરવામાં આવે તો સખત નિંદા કરવી જોઈએ હિના ખાન અત્યારે કાંસ ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો છે તેઓ ત્યાં બીજીવાર પહોંચી છે હાલમાં જ જયારે ઇન્ડિયન પેવેલિયનનું.

ઉદ્દઘાટન થયું તો એમાં દીપિકા પાદુકોણ એ આર રહેમાન તમન્ના ભાટિયા અને પૂજા હેગડે સહિત કાંસમાં સામેલ થનાર કેટલાય સેલિબ્રિટી પહોંચ્યા હતા પરંતુ અહીં હિના ખાન જોવા ન મળી કારણ કે હિના ખાનને અહીં આવવા માટે આમંત્રણ જ નતું આપવામાં આવ્યું હાલમાં એક આપેલ ઇન્ટરવ્યૂમાં હિના ખાને કહ્યું બૉલીવુડ.

સ્ટારથી લઈને સિંગર સુધી દરેક હતા એમના સિવાય ત્યાં બીજા કેટલાય જાણીતા લોકો હતા એવું નથીકે હું એમના પર જલન કરું છું પરંતુ મને એમને જોઈને દિલ તૂટી ગયુંકે હું ત્યાં કેમ ન હતી ઓછામાં ઓછી ઓડિયન્સમાં રહીને તે લોકો ઘુમર કરી રહ્યા હતા ત્યારે એમને હું ચીયર તો કરી શકતી હતી મને પોતાના દેશ પર ખુબજ ગૌરવ થાય છે.

હિના ખાનનું માનવું છેકે ફિલ્મ ઇન્ડટ્રીઝમાં એક કલાસ સિસ્ટમ બનેલ છે જેના કારણે ટીવીને એક્ટરોને પોતાની જગ્યા બનાવવા સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે હીનાએ કહ્યું કે કેટલીયે વાર મારી સાથે એવું થયું છે અને હું ટીવી ઇન્ડસ્ટ્રીઝથી આવું છું અમને લોકોને કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ચાન્સ આપવા તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *