Cli

“જો એ દિવસે ગુજ્જુ લવગુરુએ આ એક ભૂલ ન કરી હોત, તો આજે જીવતા હોત!” દિનેશ સિંધવે મોટું રહસ્ય ખોલ્યું

Uncategorized

નમસ્કાર વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ ફરી એકવાર સ્વાગત કરું છું ગુજ્જુ લવ ગુરુ લોકોને હસાવતો લોકોના દુઃખ દૂર કરતો એક સામાન્ય પરિવારમાંથી આવેલો આ વ્યક્તિ એટલો બધો લોકપ્રિય બને છે લોકોના દિલમાં સ્થાન મેળવે છે અને જ્યારે દુનિયા છોડીને જાય ત્યારે આખા ગુજરાતને દુઃખ થયું છે ખાસ તો બનાસકાંઠા જિલ્લાને વધારે દુઃખ થયું છે આ સાબિતી શું તો જ્યારે અંતિમ વિદાય આપવામાં આવી ગુજ્જુ લવગુરુને જેને ચંદન રાઠોડ ના નામથી આપણે ઓળખતા હતા પણ ઉલામણું નામ એમનું ગુજ્જુ લવગુરુ હતું લોકોને લવ કર્યો એટલા જ માટે આ ચંદન જેવું જે બનાસનું રતન હતું

એ કદાચ ભગવાને વહેલું બોલાવી લીધું પોતાની પાસે પણ આખા ગુજરાતમાં સુઈ ગામનું અતરવાવ થરાજ જિલ્લો છે પણ મૂળ તો બનાસકાંઠા વિસ્તાર છે આ તો નામ રોશન કર્યું છે આખું ગામ હિપકે ચડ્યું પરિવાર તો રડતો હતો જે રીતે અંતિમ વિદાય મળી છે ત્યારે લાગે છે કે ખૂબ લોકો એમને પ્રેમ કરતા હતા તો તમને લાગતું હશે કે દિનેશભાઈ તમે ટાઈટલ અને થમબનેલમાં શા માટે એવું કહી રહ્યા છો કે તો આજે ગુજ્જુ લવગુરુ જીવતા હોત હું એટલા માટે કહું છું કે ગુજ્જુ લવગુરુ મારા ખૂબ સારા મિત્ર હતા ફોન ઉપર અમે અનેક વખત વાતો કરતા એમનું કામ મને પસંદ હતું ત્યારે હું એમને પ્રોત્સાહન આપતો હંમેશા તેઓનો પણ ફોન આવતો મે વિસ્તારમાં જવું તો ઘણીવાર ફોન ઉપર વાત થતી પણ મને એક વાતનું દુઃખ છે કે મે જ્યારે જ્યારે બંને ઇન કોઈ કારણોસર એમની સાથે હું ઇન્ટરવ્યુ નથી કરી શક્યો કે એમના ના થયો હોય એ હજુ કદાચ જવાબ અમને બંનેને નહી મળે એ તો રહ્યા નથી આ દુનિયામાં પણ હું જ્યારે વિસ્તારમાં ગયો ત્યારે કોઈ કારણોસર એ સામાજિક કામથી સુઈ ગામથી બહાર હોય ક્યારે કોઈ શૂટિંગમાં બહાર હતા એવું થયું છે

કે મે ઇન્ટરવ્યુ ન કરી શક્યા એનો મને વસવસો છે પણ એમનો સંઘર્ષ મને ખબર છે રાવણા સમાજમાંથી આવે ખૂબ સામાન્ય પરિવાર પિતાનું દેણું પણ આ વ્યક્તિએ ભરેલું એટલે કે બહુ સામાન્ય પરિવાર એટલે સ્વાભાવિક છે કે ઘર ચલાવવા માટે દેણું થયું હશે આર્થિક પરિસ્થિતિ સારી નહોતી આપણે સમજી શકીએ છીએ કે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં 1 મિલિયનથી વધારે ફોલોવર્સ હોય આમ છતાં આ જમીન સાથે જોડાયેલો ઇન્ફ્લુએન્સર કલાકાર ક્રિએટિવ માણસ શા માટે બાઈકમાં મુસાફરી કરતો હતો અને જે લોકો બાઈકમાં મુસાફરી કરે એ લોકો નાના છે મારી દ્રષ્ટિ એવું નથી કહેવા માંગતો પણ મારો કહેવાનો મતલબ એ છે કે હેલ્મેટ જો પહેર્યું હોત તો બચી ગયા હોત બાઈક ચલાવું એ ગુનો છે નહી અને સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ મધ્યમ વર્ગમાંથી આવતા હોઈએ તો બાઈક એ તો આપણું સાધન છે જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતું હોય છે પણ ગુજ્જુ લવગુરુના આ નિધનને અકાડે અવસાનને અને ખરા અર્થમાં જો આપણે શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોઈએ તો બધા જ જે એમના ચાહકો છે જે મારી ચેનલ જોતા હશે એ પણ એમના ચાહકો હશે એમને લાખો કરોડો લોકો જ્યારે પ્રેમ કરતા હતા તો મારી બધાને રિક્વેસ્ટ છે એક અનોખી શ્રદ્ધાંજલિ આપણે આપવી છે આ અનોખી શ્રદ્ધાંજલિ શું હોઈ શકે કે માત્ર રડવાથી માત્ર દુઃખ વ્યક્ત કરવાથી નહીં ચાલે આપણે બધા જ પ્રણ લઈએ જે લોકો ગુજ્જુ લવ ગુરુને પ્રેમ કરતા હતા એમને હું રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા જે દેવ છે તમે જે ભગવાનને માનો છો એ ભગવાનને સાક્ષી રાખીને તમારા કુળદેવીને સાક્ષીએ રાખીને તમારા પરિવારના નાના નાના બાળકો જે આપણું ઘરે રાહ જોતા હોય છે આપણે જોયું છે

કે જયારે જ્યારે ચંદન રાઠોડ આ દુનિયા છોડીને જાય છે તો એ ઘરના એ પરિવારના સભ્યોને આપણે રડતા જોયા છે એ બાળકોને આપણે રડતા જોયા છે તો આપણો પણ બધાનો પરિવાર છે જે આપણી ઘરે રાહ જોતો હોય છે તો એક પ્રણ લઈએ એક સંકલ્પ કરીએ સાથે મળીને કે આજથી આપણે ચોક્કસ ટુ વહીલર ઉપર જ્યારે મુસાફરી કરીએ ત્યારે આપણે હેલમેટ પહેરીશું હેલમેટ પહેરવાનું પ્રણ લો તો મારી દ્રષ્ટિએ આનાથી મોટી શ્રદ્ધાંજલિ એકે ના હોઈ શકે ચંદન રાઠોડ માટે અને એમના આત્માને ભગવાન શાંતિ આપે એ તો આપણે પ્રાર્થના કરવાના જ છીએ પણ મને લાગે છે કે આ પ્રણ વિશે જ્યારે એ જ્યાં હશે ત્યાંથી એમને ખ્યાલ આવશે આપણે માનીએ છીએ કે કેટલાક દિવસ સુધી એ જીવ હોય છે આપણી આજુબાજુમાં એ જોતો હોય છે કે આપણે શું કરતા હોઈએ છીએ તો ગુજ્જુ લવગુરુને પણ જો ખબર પડે કે એમના ચાહકોએ લાખો કરોડો ચાહકોએ સંકલ્પ કર્યો છે કે આજથી અમે ચોક્કસ હેલમેટ પહેરીશું અમે અમારા પોતાની રક્ષા કરીશું પરિવારની રક્ષા કરીશું તો મને લાગે છે કે એમની આત્માને શાંતિ મળશે એ ખુદ શાંતિ અનુભવશે કે મારા અકાળે નિધન પછી મારા ચાહકો જો આ પ્રકારનો સંકલ્પ કરે તો અનેક પરિવારમાં ઘણા બધા લોકોનો જીવ બચી શકે એમ છે જે આંકડાઓ છે આપણી સામે ખૂબ ચોંકાવનારા છે તમને જાણીને નવય લાગશે

માત્ર જો ગુજરાતની વાત કરું તો કુલ જે માર્ગ અકસ્માતો થાય છે એમાંથી 80 થી 90% માર્ગ અકસ્માતમાં હેલમેટ ન પહેરવાના કારણે મૃત્યુ ના આંકડાઓ આપણી સામે આવ્યા છે. આ આંકડાઓ ખૂબ ચોંકાવનારા છે. આ આંકડાઓ ઉપર આપણે એટલા માટે નજર પડતી નથી કે આ દેશમાં અને ગુજરાતમાં એવા નાના નાના મુદ્દાઓ ઉપર એટલી બધી રીલ્સ અને વિડીયો બને છે કે જે આપણો એ સમય ખાઈ જતા હોય છે. મહત્વના મુદ્દાઓ મહત્વની સમસ્યાઓ એ આપણી સામે આવતી જ નથી તો જ્યારે આ પ્રકારની ઘટના બની છે તો મને લાગ્યું કે ખાલી રડીને શું કરીશું ખાલી શ્રદ્ધાંજલિ આપીને શું કરીશું ખરા અર્થમાં જો ગુજ્જુ લવ ગુરુને આપણે પ્રેમ કરતા હોઈએ આપણા દિલમાં ખરેખર એ માણસને જો આપણે જગ્યા આપી હોય તો મારું એવું ચોક્કસ માનવું છે કે તમારી ઘરની એક એવી નાની જગ્યામાં એક હેલમેટ ચોક્કસ હોવું જોઈએ ઘરના જેટલા સભ્યો છે એ બધા જ સભ્યો હેલમેટ પહેરી અને ટુ વીલરમાં મુસાફ ફરી કરશે તેવી અપેક્ષા રાખું છું અને હું ઘણું બધું વિચારી રહ્યો છું કે ગુજ્જુ લવ ગુરુના પરિવાર માટે અને એમની યાદમાં આપણે શું શું કરી શકીએ તો ફરી મળીશું ચોક્કસ તો હું તમને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે આપણે પ્રણ લઈએ સંકલ્પ કરીએ કે અને કહીએ મનમાં કહીએ આપણે એવું કઈ જાહેર કરવાની જરૂર નથી અને હું તો તમને એક રિક્વેસ્ટ પણ કરું છું કે જો મારા વિડીયો પછી તમને ને લાગતું હોય કે ના તમે સંકલ્પ કરો છો એ વીડિયોમાં તમે મને દેખાડો કે તમે તમારા પરિવાર સાથે હેલ્મેટ પહેરીને મુસાફરી કરવા માટે તૈયાર છો. ઘણા બધા લોકોમાં જાગૃતિ આવે તો તમને રિક્વેસ્ટ કરું છું ફરીવાર યાદ દેવડાવું છું કે આપણે સાથે મળીને ખરા અર્થમાં એક વિશેષ શ્રદ્ધાંજલિ આપીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *