Cli
સાઉથની આ મલાઈકા નું હોટ ફિગર જોતાં ભલભલાના મોઢામાંથી પાણી છુટી જાય છે, જાણો આ હસીના કોણ છે..

સાઉથની આ મલાઈકા નું હોટ ફિગર જોતાં ભલભલાના મોઢામાંથી પાણી છુટી જાય છે, જાણો આ હસીના કોણ છે..

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મુન્ની બદનામ હુઈ ચલ છૈયા છૈયા એવા ઘણા બધા આઈટમ સોંગ થી ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી મલાઈકા અરોરા ને લોકો ખૂબ જ પસંદ કરે છે પોતાના હોટ અને બોલ્ડ ફિગરથી ચાહકોના દિલમાં આ!ગ લગાડતી મલાઈકા આજે પણ પોતાની 48 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસ થી.

લોકોના દિલમા રાજ કરે છે સામાન્ય રીતે લોકોના આ દુનિયામાં હમસકલ હોય છે અને ફિલ્મ કલાકારો ના હમસકલ લાઈમલાઈટમાં આવીને લોકપ્રિયતા પણ મેળવે છે ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરા ની પણ હમસકલ છે જેનું નામ છે હિના પાચાલં જે ખુબ જ સુંદર અને હોટ લુક ધરાવે છે હિના આજકાલ.

સોશિયલ મીડિયા પર છવાઈ છે પોતાના બોલ્ડ અને કર્વી ફીગર થી લોકોને દિવાના બનાવતી હિના ની તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થાય છે હિના ને એક નજરે જોતા તે મલાઈકા ની અદ્દલ કોપી લાગે છે પોતાના શાનદાર લુક થી ફેન્સ ને દિવાના બનાવતી હિના પાચાલં.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી માં સ્થાન ધરાવે છે અને નવાઈની વાત એ છે કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે આઈટમ સોંગથી ખૂબ જ મશહૂર છે તેનો ડાન્સ દર્શકો ખૂબ જ પસંદ કરે છે અને તેને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપર સ્ટાર ડાન્સર તરીકે ઓળખવામાં આવે છે હિનાને આઈટમ ગર્લ માં 7 મુ સ્થાન.

પણ આપવામાં આવ્યુ છે સાલ 2015 માં ફોર્બ્સ ની ટોપ 100 સેલિબ્રિટીમા હિનાને સ્થાન મળ્યું હતું27 જુન 2021 ના રોજ મહારાષ્ટ્રના ઈગતપુરી માંથી રેવ પાર્ટીમાં હિના પાચાલં ની ધડપકડ થતાં તે ચર્ચામાં આવી હતી અને તેની તસવીરો અને વિડીઓ ખુબ વાયરલ થતા એક સમયે તેને લોકોએ મલાઈકા.

સમજતા પાછડ થી તેની સાચી ઓળખ સામે આવતા તેની લોકપ્રિયતા માં ગજબનો વધારો છયો હતો હિના સાલ 2019 માં મરાઠી બિગબોસ રીયાલીટી શો પણ આવી ચુકી છે હિનાએ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત સાલ 2014માં આવેલી ફિલ્મ હમ હૈ તીનખુરાફાતી થી કરી હતી.

ત્યારબાદ લાઈફ મે ટ્વીટ્સ હૈ જસ્ટ ગમ્મત મિસ ટનકપુર હાજીર હો રાઠાના મંજુરી બાબુજી જેવી ઘણી બધી તેલુગુ અને તમીલ ફિલ્મો થકી ખૂબ પ્રસિદ્ધી મેળવી છે પોતાના દમદાર અભિનય કેરીયર સાથે સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ લુક થી ચાહકોને દિવાના બનાવતી અભિનેત્રી હિના પાચાલં ને લોકો ખુબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *