મિત્રો સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોવા મળે છે જેમાં થોડું ઘણું દાન કરીને પણ ઘણા લોકો ખૂબ દેખાવ કરે છે ઘણી અભિનેત્રીઓ એવી પણ જોવા મળે છે તે રોડ પર ફોટો શૂટ કરાવવા માટે પણ દાન કરતી જોવા મળે છે પરંતુ અહીંયા વાત સાવ અલગજ છે બોલીવુડ.
અભિનેત્રી કેટરીના કૈફ ક્યારેય આપને કોઈ ભલાઈ કરતી કોઈ ફોટો કે વીડિયોમાં જોવા નહીં મળી હોય પણ તાજેતરમાં એનો એક વીડિયો સામે આવ્યોછે જે વિડિયો પણ એક ચાહકે ઉતારેલો છે જેમાં કેટરીના કેફ મદુરાઈ માં સ્કૂલના નાના નાના ભૂલકાઓ સાથે નાચતિ જોવા મળેછે તો મિત્રો આ બાળકો.
સાથેનો સંબંધ કેટરીના કેફ નો શબ્દોમાં વ્યક્ત થઇ શકે તેમ નથી કારણ કે જો કેટરીના ના હોત તો આ બાળકો રસ્તા પર ભીખ માંગતા કે રસ્તા પર કોઈ દુકાનો માં કામ કરતા જોવા મળેત પરંતુ કેટરિના બાળકોની જિંદગી બનાવવાની જીદ પકડી બેઠી છે આ બાળકો કેટરીના કેફ ની.
માતા સુઝેન ના સ્કૂલના ભણે છે જે તમિલનાડુના મદુરાઈ માં આવેલી માઉન્ટન વ્યુ નામન સ્કૂલ છે આ સ્કૂલનું સંચાલન સુઝેન કરે છે અને આ સ્કૂલનો તમામ ખર્ચ કેટરીના કેફ આપે છે કોઈ બાળકો પાસેથી રહેવાની કે ભણવાની ફી લેવામાં આવતી નથી આ સ્કૂલમાં નથી અનાથ અને ગરીબ બાળકો ભણે છે.
કેટરીના કેફ ના પિતા જ્યારે કેટરીનાની માતાને છોડી ગયા ત્યારે તેમને આ સ્કૂલ માં શિક્ષક બની ભણાવવાનું શરૂ કર્યું આજે આ સ્કૂલનો તમામ ખર્ચ કેટરીના ઉપાડે છે એક ફંકશનનો આ વિડિયો છે જેમાં કેટરીના પોતાના રજા ના દિવસો બાળકો સાથે સેલિબ્રેટ કરતી જોવા મળે છે.