ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ના ઘણા રેકોર્ડ આજે પણ કોઈ તોડી શકતું નથી તેમના આક્રમક અને ધુવાધારં બેટીગં અંદાજ ને લોકો આજે પણ ખુબ યાદ કરે છે ભારતીય ટીમ માં આજે પણ યુવરાજસિંહ નું સ્થાન 4 નબંરનુ ખાલીછે તે હજુ સુધી કોઈ લઈ શક્યું નથી જ્યારે પણ ક્રિકેટ ઈતિહાસમાં છ બોલમાં છ સિક્સર કોણ મારી શકે.
તો નામ યુવરાજસિંહ નું આવે છે આ રેકોર્ડ વિશ્ર્વનો કોઈ ખેલાડી તોડી નથી શક્યો જે ભારતીય યુવરાજસિંહ ના નામે લખાયો છે આ દિવસો માં યુવરાજસિંહ પોતાના દિકરા સાથે સોશિયલ મીડિયા પર છવાયેલા છે તેઓ આ વર્ષે જ પિતા બન્યા છે આ વર્ષે 25 જાન્યુઆરી ના રોજ યુવરાજ અને તેમની પત્ની હેજલને પોતાના જીવન ની.
અનમોલ ખુશી પ્રાપ્ત થઈ હતી એમણે પોતાના દિકરાનું નામ ઓરીયન કીડસિહ રાખ્યું છે તેમને મિડીયા લાઈમલાઈટ થી ઘણો લાંબો સમય પોતાના દિકરાને દુર રાખ્યો હતો પરંતુ તે પોતાના ફેન્સને નિરાશ નથી કરતા તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે અને તે પોતાના દીકરાને ક્યુટ વિડીયો શેર કરતા રહે છે.
જેમાં તે પોતાના દીકરા ઓરિયન સાથે રમતા જોવા મળે છે અને મજાક મસ્તી કરતા જોવા મળે છે તેમના દરેક વિડીયો પર ફેન્સ લાઈક કમેન્ટ થી ખૂબ જ પ્રેમ વરસાવતા રહે છે તાજેતરમાં યુવરાજસિંહે એક વિડીઓ પોસ્ટ કર્યો છે જેમાં તે ઓરીયનને બે હાથો થી પકડી દોડી રહ્યા છે આને સુપરમેન કમીગં બોલતા જણાય છે.
આ વિડીયોમાં તેમની ક્યુટ હરકતો જોઈને ફેન્સ ખુબ ખુશ થયા છે આને પિતા પુત્રની જોડી પર લાઈક કમેન્ટ થી પ્રેમ આપી રહ્યા છે આજે પણ યુવરાજસિંહ ના લાખો ચાહકોછે જે યુવરાજસિંહ ને ખુબ પસંદ કરે છે ક્રિકેટ જગત થી દુર થવા છતાં એમની ફેન ફોલોવર પર કાંઈ ફરક નથી પડ્યો તે આજે પણ યુવરાજસિંહ ને એટલો જ પ્રેમ આપે છે.