બોલીવુડની દેશીગર્લ પ્રિયંકા ચોપરા જે પોતાના પતિ નિક જોનાસ સાથે ત્રણ વર્ષ બાદ ભારત પાછી આવી છે અને મુબંઈ માં આ દિવસોમાં પોતાના પતિ નિક જોનાસ અને વિદેશી મહેમાનો સાથે જોવા મળી રહી છે મુંબઈ આવ્યા પછી તાજેતરમાં પ્રિયંકા ચોપરા મરીન ડ્રાઈવ પહોંચી હતી અને ત્યાં આવીને તે ખૂબ જ ઈન્જોય કરતી જોવા મળી હતી.
તે મુબંઈ મા પોતાના વિતાવેલા દિવસો અને યાદો ને તાજી કરવા માંગે છે અને તે પોતાના જીવન સાથે જોડાયેલા તમામ સ્થળો પર જાઈને એ સ્મૃતીઓને વાગોળવા માંગે છે મુબંઈ પાછી ફરીને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ જોવા મળી રહી છે પોતાના બોલ્ડ અને ગ્લેમર અવતારમા તે પોતાની તસવીરો શેર કરતી જોવા મળી રહી છે.
તાજેતરમાં પ્રિયકા ચોપરા નો એક વિડીઓ ખુબ વાઈરલ થયો છે જેમાં તે કેશરી ડીપનેક ડ્રેસીસ માં જોવા મળી છે જેમાં તેના ડીપનેકના કારણે નિતંબો સ્પષ્ટપણે બહાર આવતા પ્રતિત થઈ રહ્યા છે આ બોલ્ડ લુક માં તે આગળ વધી રહી છે આ સમયે પેપરાજી તેમના આ લુક ના પોઝ લેવા માટે પહોંચ્યા હતા.
એ સમયે પ્રિયંકા ચોપરા ની રાહ જોઈને એક મોટી ઉમંરના વ્યક્તિ જ્યારે ઉભા હોય છે તે પ્રિયકા સાથે સેલ્ફી લેવાનું કહે છે કે હું તમારી રાહ જોઈને ઊભો છું પ્લીઝ એક ફોટો આપતા જાઓ ત્યારે નિક જોનાસ અને વિદેશી મહેમાનો સાથે રહેતી પ્રિયંકા ગુસ્સે થાઈને તે કાકા ને નોનસેન્સ અને નીકલ ઈધર સે કહા કહાં સે આ જાતે હૈ.
ઐશે લોગ કહેતા જોવા મળી હતી તે આગળ વધી ગઈ હતી આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પ્રિયંકા ચોપરાના આ વર્તન ને ખુબ વખોડી ને વિદેશી સંસ્કૃતિ માં ભલે હોય પણ લોકોની ઈજ્જત કરતા શીખો એમ કહેતા ટ્રોલ કરતા જોવા મળ્યા છે તેના આ વર્તન ની યુઝરોએ ખુબ ટીકા કરી હતી.