બોલિવૂડ ના એક સમયમાં પોતાની ઘણી બધી ફિલ્મો થી લોકોના દિલમાં અલગ જગ્યા બનાવનાર મોટા મોટા અભિનેતાઓ સાથે મુખ્ય અભિનેત્રી માં કામ કરનાર સુપ્રસિદ્ધ અભિનેત્રી ઉર્મિલા માટોડંકર ઘણા સમય થી બોલિવૂડ પડદાની બહારછે એ ઘણા સમય થી જોવા મળતી નહોતી તેના વચ્ચે.
એક વિડીઓ સોસીયલ મિડીયા પર ખુબ વાઈરલ થયો છે અચાનક જ ૪૮ વર્ષ ની હીરોઈન ઉર્મીલાને જોતા લોકોના હોસં ઉડી ગયા ઉર્મીલા પોતાના બોડીગાર્ડ સાથે એક ફોટો સ્ટુડિયો માંથી પોતાની બશ તરફ જતી જોવા મળી એમાં એ પહેલાં જેવી જ ખુબસુરતી ની મુરત અને મેન્ટેન ફીડર સાથે.
એક દમ બોલ્ડ દેખાઈ રહી હતી ખુલ્લા વાળ અને આછા મેકઅપ સાથે બ્રાઉન ઝગમગતા ડ્રેસમા એનો લુક પરી જેવો લાગતો હતો એને કેમેરા તરફ હાથ ઉંચો કરીને ચાહકોને સ્માઈલ સાથે પોઝ પણ આપ્યો આટલા સમયથી ગુમનામ થયેલી અભિનેત્રી ને અચાનક આવા ગ્લેમર લુક માં પાછા જોતા.
ચાહકો ખુશ થઈ ગયા હતા સોસીયલ મિડીયા પર આ વિડીઓ ખુબ વાઈરલ થયો હતો જેમાં લાખો લાઈક કમેન્ટ સાથે લોકો પ્રસંસા પણ કરી રહ્યા હતા અત્યારે પણ ઉર્મિલાના લાખો ફેન્સ છે ઉર્મીલા ફરી બોલિવૂડ ની ફીલ્મો માં જોવા મળે તો નવાઈ નહીં