બોલીવુડ ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના પુત્ર રિયાનનો જન્મદિવસ 23 નવેમ્બરના રોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો રીયાન ના જન્મ દિવસની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ અને તેમના બાળકોએ હાજરી આપી હતી જેમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય મીરા રાજપૂત તુષાર કપૂર અને.
રાની મુખર્જી જેવા સ્ટાર જોવા મળ્યા હતા આ પાર્ટીમાં રિતેશ દેશમુખ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરતા જોવા મળ્યા હતા જેમાં બોલીવુડ ફિલ્મ અભિનેતા શૈફ અલી ખાનનો દીકરો તૈમુર પણ અનોખા અંદાજ સાથે પહોંચ્યો હતો તો શાહરૂખ ખાન ના દિકરા આર્યન અને અજય દેવગણ નો દિકરો યુગ દેવગણ પર
રીયાનને શુભેચ્છા આપવા માટે આવ્યો હતો રીતેશ દેશમુખ પોતાની આવનારી ફિલ્મ વિસ્ફોટ બાગી મીસ્ટર મમ્મી જેવી ઘણી બધી ફિલ્મો માં જોવા મળશે આ દિવશો મા તે ઘણી બધી ફિલ્મો ના શુટિંગ મા વ્યસ્ત છે એ વચ્ચે તેના દિકરા ની જન્મ દિવસની ઉજવણી માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજ અભિનેતાઓ એ.
રીયાન ની પાર્ટી માં હાજરી આપીને આ પાર્ટીમાં ચાર ચાદં લગાડી દિધા હતાં રીતેશ દેશમુખ શાનદાર લુકમાં જોવા મળ્યા હતા અને તેઓએ પેપરાજી અને મિડીયા સાથે પાર્ટી ની તસવીરો પણ શેર કરી હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી જેના પર ફેન્સ ખુબ પ્રેમ લુટાવંતા જોવા મળ્યા હતા.