પિતા ધર્મેન્દ્રના પગલાં પર ચાલીને સાલ 1983 માં આવેલી ફિલ્મ બેતાબથી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી અને તેમની પહેલી જ બોલીવુડ ફિલ્મ સુપર ડુપર હિટ થઈ હતી જોકે તેમની પ્રથમ ફિલ્મ એક લવ સ્ટોરી હતી પરંતુ આવનારા સમયમાં તેમને ઘણી બધી એક્શન ફિલ્મ કરીને બોલીવુડમાં પોતાનું અલગ જ નામ બનાવ્યું હતું.
અને તેમની દીવાનગી આજે પણ ચાહકોમાં જોવા મળે છે છેલ્લા દસ વર્ષમા તેઓએ ૧૦ થી ૧૨ ફિલ્મ આપી પરંતુ તે ફ્લોપ રહી તે છતાં પણ તેઓ આવનારા સમયમાં ઘણી બધી બોલીવૂડ ફિલ્મોમાં જોવા મળશે 90 ના દશકમાં એમની ઘણી બધી હિટ ફિલ્મો હતી જ્યારે સની દેઓલ આક્રમકતા થી જે ડાયલોગ બોલતા હતા તે આજે પણ લોકોની વચ્ચે યાદગાર છે.
કેટલાક તેમના યાદગાર ડાયલોગ વિશે વાત કરીએ તો ફિલ્મ દામિનીમાં તેમને એક વકીલનું પાત્ર ભજવ્યું હતું જેમાં તેઓ કોર્ટમાં એક ડાયલોગ બોલે છેકે તારીખ પે તારીખ તારીખ પે તારીખ મગર ઈન્સાફ નહીં મિલા માય લોડ મિલીહે તો સિર્ફ યે તારીખ સાથે યે ઢાઈ કિલો કા હાથ કિસી પે પડતા હૈ તો આદમી ઉઠતા નહીં ઉઠ જાતા હૈ.
જ્યારે પણ આ બંને ડાયલોગ સિનેમા ઘરોમાં આવ્યા ત્યારે તાળીઓના ગડગડાટથી સિનેમાઘરો ગુંજી ઉઠ્યા હતા જ્યારે ફિલ્મ ગદર એક પ્રેમ કથા આવી હતી ત્યારે તેના બધા જ ડાયલોગ ખૂબ જ હિટ ગયા હતા આ ફિલ્મ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી આ ફિલ્મમાં અમરીશ પુરી અશરફ અલીનું પાત્ર ભજવતા જ્યારે સની દેઓલને કહે છેકે હિન્દુસ્તાન.
મુ!ર્દાબાદ બોલો તો તુમ સખીના કો હાંશિલ કર સકોગે આ સમય સનીદેવલ જે ડાયલોગ બોલેછે તે આજે પણ છવાયેલો છેકે અશરફ અલી તું મારા પાકિસ્તાન જિંદાબાદ હે ઉસસે હમે કોઈ એતરાજ નહીં મગર હમારા હિન્દુસ્તાન જિંદાબાદ થા હે ઓર રહેગા સાથે બિજો ડાઈલોગ અગર મેં અપને બીબી બચ્ચો કે લિયે સર ઝુકા શકતા હુંતો કિસીકા સર કાટ ભી શકતા હું.
બીજી એક ફિલ્મો પણ એમને ખૂબ જ યાદગાર છે ઘાતક ફિલ્મ માં તેઓ ફિલ્મ ના મેઈન વિલન કાતીયાને કહે છે યે મજદૂર કા હાથ હૈ કાતીયા લોહા પીગલાકર ઉસકા આકાર બદલ દેતા હૈ યે ખૂન પસીનેસે કમાઈ હુઈ રોટી કી તાકાત હૈ મુજે કિસી કે ટુકડો પે પલને કી જરૂરત નહીં સની દેઓલ ના ઘણી બધી ફિલ્મોમાં આપેલા ડાયલોગ્સ આજે પણ.
ખૂબ જ પ્રચલિત છે અને ચાહકો આજે પણ તેને ખૂબ જ પસંદ કરેછે આ વચ્ચે સનિ દેઓલ ની આવનારી ફિલ્મ ગદર ટુ ને લઈને દર્શકો ખૂબ ઉત્સુક છે ફિલ્મ 2023 ના શરૂઆતમાં રિલીઝ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વાચક મિત્રો આપનો સની દેઓલના ડાયલોગ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.