સૈફ અલી ખાન અને કરીના કપૂરના પુત્ર તૈમુર બોલીવુડના સૌથી લોકપ્રિય સ્ટારકિડ્સ માંથી એક છે તેઓ પોતાની ક્યુટ અદાઓને લીધે હંમેશા ચર્ચામાં રહે છે તૈમુર જયારે પણ ઘરેથી બહાર નીકળે છે ત્યારે ખાસ કરીને પોતાની નોકરાણી સાથે જોવા મળે છે મીડિયામાં કેટલીયે વાર એ ખબરો સાંભળવા મળી ચુકી છેકે.
નોકરાણી તૈમુરની દેખભાળ અને સાચવવાની મોટી રકમ લેછે તૈમુરની માં એટલે કે અભિનેત્રી કરીના કપૂરે પોતાની નોકરાણીને લઈને એક મોટો ખુલાસો કર્યો છે કરીના કપૂર એક ઇવેન્ટમાં કરીના પહોચિ ત્યારે આ દરમિયાન કરીના કપૂરને કેટલાય સવાલ પુછવામા આવ્યા આ દરમિયાન કરીનાને એમની નોકરાણીના.
પગારને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યા ત્યારે કરીનાએ જવાબ આપ્યો કે સૌથી જરૂરી છે તમારા બાળકનું ખુશ રહેવું જો બાળક સુરક્ષિન હાથોમાં છે ત્યારે તે ખુશ છે અને તેમાં એ વાત માન્ય નથી રાખતી કે તમે કેટલો પગાર આપો છો તેના બાદ કરીનાએ પુત્ર તૈમુરથી જોડાયેલ કેટલીયે વાતો કરી.
પરંતુ નોકરાણીના પગાર વિશે ખુલાસો ન કર્યો પરંતુ જણાવી દઈએ મીડિયા રિપોર્ટ 2021 મુજબ તૈમુરને સાચવનાર નોકરાણીનો પગાર દોઢ લાખ બતાવાઈ રહ્યો છે જણાવી દઈએ તૈમુરને બધી જગ્યાએ નોકરાણી સાચવતી જોવા મળતી હોય છે તેના કારણે કરીના કપૂરને સોસીયલ મીડિયામાં ખરાબ માં કહીએ ટ્રોલ કરવામાં આવે છે.