Cli

સની લિયોનીએ ગોદ લીધેલ પુત્રીની કડકડાટ અંગ્રેજી તો સાંભળો તમે…

Bollywood/Entertainment Breaking

સની લિઓનીની ગોદ લીધેલ પુત્રીની અંગ્રેજી સાંભળીને સારા સારા દંગ રહી ગયા છે તેઓ એવી કડકડાટ અંગ્રેજી બોલે છેકે જેવી રીતે કોઈ અંગ્રેજ હોય સની લિઓની પુત્રી નિશા અત્યારે સૌથી વધુ પસંદ કરવામાં આવતી સ્ટારકિડ્સ માંથી એક છે એની સુંદર સ્માઈલને ક્લીક કરવા માટે મીડિયા હંમેશા તૈયાર રહે છે.

હાલમાં ગઈકાલે સાંજે સની લિઓની પોતાના બંને પુત્ર ઐશ નોહા અને પુત્રી નિશા સાથે એક કાર્ટૂન મૂવીની સ્ક્રીન પર પહોંચી હતી અહીં તે દરમિયાન નિશા પોતાના મિત્રો સાથે ચાલી રહી હતી જયારે સની લિયોનીએ પોતાના બંને પુત્રોના હાથ પડકી રાખ્યા હતા એ દરમિયાન નિશા જ્યારે પોતાના મિત્રો સાથે.

વાત કરી રહી હતી ત્યારે તેઓ બિલકુલ કડકડાટ અંગ્રેજી બોલી રહી હતી શેતાની કરવાનો પણ તે મોકો છોડી રહી ન હતી જે લોકો નિશાને છોકરી સમજીને અનાથ આશ્રમ છોડીને આવી ગયા હતા આજે તેઓ આ વિડિઓ જોઈલે કે એમની પુત્રી શું કમાલ કરી રહી છે અત્યારે નિશાનો એ મસ્ત વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *