Cli

પુષ્પાની જેમ અસલ જિંદગીમાં બનવા જતા આ શખ્સની જિંદગી થઈ બરબાદ…

Ajab-Gajab Bollywood/Entertainment

પુષ્પા ફિલ્મે બોક્સઓફિસમાં કમાણી કરીને પ્રોડ્યુસરને પૈસા કમાઈ આપ્યા છે પુષ્પા ફિલ્મમાં જે પણ એક્ટરે કામ કર્યું છે એમને લોકપ્રિયતા અને ઓળખાણ મળી છે અહીં ફિલ્મથી ડાયલોગ શીખવા મળ્યા છે પરંતુ અહીં પુષ્પાનો જ આઈડિયા અપનાવીને એક શખ્સે લાલ ચંદનની તસ્કરી કરવાની કોશિશ કરી છે.

પરંતુ તે શખ્સ પકડાઈ ગયો છે કર્ણાટક અને આંધ્રપ્રદેશની એક બોર્ડરથી એક શખ્સે મહારાષ્ટ્રમાં ઘૂસવાની કોશિશ કરી છે તેની જોડે એક મોટી ટ્રક હતી ટ્રક સાથે યુવક મહારાષ્ટ્રમાં ઘુસ્યો જેની પોલીસે તપાસ કરી તેમાં આ શખ્સ લાલ ચંદનની ચોરી કરી રહ્યો હતો અઢી કરોડનું લાલ ચંદન આ શખ્સની ટ્રકમાંથી મળ્યું છે.

શખ્સનું નામ યાસિન છે જેની ધરપકડ કરવામાં આવી છે પોલીસે એ વાતની તપાસ કરવાની કોશિશ કરી રહ્યું છેકે આ તસ્કરી પાછળ બીજું છે કોણ કારણ કે અહીં જે રીતે લાલ ચંદનની ચોરી કરવામાં આવી રહી હતી તેજ રીતે સાઉથની ફિલ્મ પુષ્પામાં પણ બતાવવામાં આવ્યું છે પુષ્પા ફિલ્મમાં જે રીતે નીચે ચંદન અને ઉપર .

દૂધ જે રીતે ભરવામાં આવ્યું હતું અને ટ્રકને પાસ કરવામાં આવ્યું હતું એજ રીતે અહીં પણ નીચે લાલ ચંદન ભરવામાં આવ્યું હતું ઉપર કેટલાક ફળો અને વેજીટેબલના મોટા મોટા બોક્સ ભરવામાં આવ્યા હતા પરંતુ પોલીસને પહેલાથી બાતમી મળી હતી તેથી આ શખ્સ પોલીસની ઝપેટમાં આવી ગયો હતો આ શખ્સને પુષ્પા બનવું ભારે પડી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *