ઉત્તર ગુજરાતના ખેરાલુના વતની અને ગુજરાત દેશ તથા વિદેશમાં ગાયિકીમાં સારી નામના ધરાવતા જીગ્નેશ કવિરાજે હાલમાં એકગાડી નવી ગાડી ખરીદી જણાવી દઈએ મર્સીડીઝ ગાડી જીગ્નેશભાઈએ છોડાવી છે જેની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી એમના અકાઉંટમાં શેર કરવામાં આવી છે.
થોડા સમય પહેલા એમણે એક ફોર્ચ્યુનર ખરીદી હતી અને ત્યારબાદ હવે આ બીજી કાર ખરીદી છે અને આ કારનું નામ છે મર્સીડીઝ આ કારની કિંમત અત્યારે 30 લાખથી વધુ બતાવવામાં આવી રહી છે શેર કરેલ તસ્વીરમાં જોઈ શકાય છે જીગ્નેશ કવિરાજ થતા એમની ફેમિલી સાથેની તસ્વીર સામે આવી છે અહીં આ તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં.
શેર કરવામાં આવી હતી આ તસ્વીરમાં જીગ્નેશ કવિરાજ પત્ની એમના દીકરા જયવીરને તેડીને જોઈ શકાય છે અને સાથે બંને દીકરીઓ જોવા મળી રહી છે અહીં જીગ્નેશ કવિરાજે ઇન્સ્ટાગ્રામમાં આ ખુશ ખબરી આપતા એમના ફેનને જણાવ્યું હતું કે જય માતાજી મિત્રો આજે જણાવતા ખુબ ખુશી થાય છેકે જડીયાદાદા.
અને હિંગળાજ દાદાની અસીમ કૃપાથી આજે મેં નવી મર્સીડીઝ ગાડી લીધી છે અને માતાજીના આશીર્વાદ હંમેશા રહે પ્રાર્થના છે અહીં આ પ્રકારનું કેપ્શનમા જીગ્નેશ ભાઈએ લખ્યું હતું અહીં નવી ખરીદેલ ગાડીની તસ્વીર શેર કરી હતી તેના બાદ જીગ્નેશ કવિરાજના ફેને એમને નવી ગાડી માટે શુભેછાઓ પાઠવી હતી.