બૉલીવુડ એક્ટર અને બીજેપીની નેતા સોનાલી ફોગટની ગયા દિવસોમાં તેમના પીએ દ્વારા હત્યા કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અત્યારે સોનાલી ફોગાટ હવે આપણી વચ્ચે નથી સોનાલીના મૃત્યુની તપાસ દિવસે દિવસે વધુ તીવ્ર બની રહી છે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે.
ગોવા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે જેના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને સોનાલીના પીએ એ કબૂલાત પણ કરી લીધી છેકે તેણે સોનાલીની હત્યા કરી છે તેના વચ્ચે હાલમાં જ રાખી સાવંતે સોનાલી ફોગાટ વિશે વાત કરી છે બંનેની મુલાકાત બિગ બોસ 14માં થઈ હતી અને તેના બાદથી.
બંને સારા મિત્રો બની ગયા હતા. હવે રાખી સાવંતે સોનાલી ફોગાટના અંગત જીવન વિશે જણાવ્યું છે રાખી સાવંતે જણાવતા કહ્યું સોનાલીજી સાથે બિગબોસમાં સારો સમય વિતાવ્યો અમે તેની પુત્રી તેનો જીવ હતો અને તેમનો પીએ છેને ટકલુ તેના વિશે તે હંમેશા બતાવતી હતી કે તેઓ તેની સાથે પ્રેમમાં છે.
અને તેઓ પીએ પણ હતા અને મિત્ર પણ હતા અને બતાવી પણ રહી હતી હવે આગળ શું કહું સોનાલી વિશે તેઓ અત્યારે આ દુનિયામાં નથી તો તેઓ હવે નથી તો મને કહેવું સારું નથી લાગતું પરંતુ સોનાલીજી વિશ્વસુંદરી જેવી હતી સાથે રાખીએ સરકારને પણ વિનંતી કરી છેકે તેના હત્યારા ઓને કડકમાં કડક સજા થવી જોઈએ.